સ્વર્ણ સમાજને અનામત અપાવનાર હાર્દિક પટેલનું હવેનું આંદોલન ખેડૂતોની કિસ્મત બદલશે?

પાટિદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી સરકાર સામે અવાજ ઉઠાવશે. ખેડૂતોને ટેકાના ભાવ નહી મળે તો ગુજરાતના ખેડૂતો સાથે હાર્દિક પટેલ આંદોલન કરશે. હાર્દિક પટેલે…

ભયંકર મંદીમાં પણ અમિત શાહના દીકરાની સંપત્તિમાં હજારો ટકાનો વધારો-

અચ્છે દિન જનતાનાં તો ન આવ્યા પરંતુ અમિત શાહના પુત્ર જય શાહ ના જરૂર આવ્યા. સૌનો સાથ સૌનો વિકાસ થાય કે નહી પરંતુ અમિત શાહના…

ચુંટણીમાં મતદાનની ટકાવારી વધારવા સરકારે લીધો અસરકારક નિર્ણય.

ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં સરકારે 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદાતાઓ માટે પોસ્ટલ બૈલટથી મતદાન કરવાની…

આર્મીના મહિલા અધિકારીની કલમે વાંચો: સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરતા દેશમાં શું સ્ત્રીઓ ખરેખર આગળ વધી છે?

લેખિકા નવ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં મિલિટરી સિવિલ સર્વિસીસ માં વર્ગ 2 અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને સિવિલ ઇજનેરી વિભાગના નિષ્ણાંત છે. અને ભારતીય…

પક્ષલપટું અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને મળેલી હાર બીજા નેતાઓ માટે છે લાલબતી સમાન

રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે. પ્રધાન બનાવા ઉછળકૂદ કરી રહેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ…

સરકારને મંદી નડી: પેટાચુંટણીમાં મોદીનો જાદુ ન ચાલ્યો..

18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર…

વિધાનસભા ચુંટણીના પરિણામ ભાજપ માટે ધમકી સાબિત થઇ, જાણો વિગતે

હાલ માજ વિધાનસભા ચુંટણી હેમ-ખેમ પાર પડી છે. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી તેમજ બીજા અનેક રાજ્યોની કુલ 51 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા…

અલ્પેશની હાર પર હાર્દિક પટેલ થયો રાજીના રેડ, આ વાત કરીને લીધી મઝા

અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ખુબ…

પ્રચાર વખતે મંત્રી બનીને ઓર્ડર કરીશ કહેનારને જનતા એ કહ્યું ‘ગેટ લોસ્ટ’

આજે ગુજરાત વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીઓમાં થયેલા મતદાનના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપ કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ની ચર્ચા ઓછી થઈ રહી છે.…

રાજકારણનો ‘જાતિવાદી’ ખેલાડી હાર સ્વીકારી ન શક્યો-અલ્પેશે શંકર ચૌધરીનું નામ લીધા વગર કર્યો ગંભીર આક્ષેપ

આજે ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ત્રણ ત્રણ બેઠકો પર ભાજપ કોંગ્રેસ કબજો મેળવ્યો છે. જાતિવાદી રાજકારણ ખેલી ને ભાજપ-કોંગ્રેસના…

પેટાચુટણી: સમાજના નામે ચરીખાતા, પક્ષપલટુ અલ્પેશ ઠાકોરનો રાઘનપુર બેઠક પરથી થયો કારમો પરાજય

જેની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે અલ્પેશ ઠાકોરનું પણ પરિણામ આવી ગયું છે. કોંગ્રેસમાંથી બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ઠાકોર સેનાના લીડર…

ભાજપમાં રહેલા વિરોધીઓને DyCM નીતિન પટેલે પોતાના વિરોધીઓને બતાવ્યું પાણી- જાણો અહી

આજે સવારથી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૬ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. થરાદ, રાધનપુર, લુણાવાડા, ખેરાલુ, બાયડ અને અમરાઈવાડી પર  મત ગણતરી શરુ…