કોંગ્રેસમાં મોટો ભડકો: પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું, અન્ય 8 ધારાસભ્યો ધારણ કરી શકે છે ભગવો

મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હજુ પણ અન્ય 8 ધારાસભ્યો કોંગ્રેસ સાથે…

સી આર પાટીલને રિજવવા કાર્યકર ઘાંધા થયા: જન્મદિવસની નથી તોયે ખોટી ઉજવણી કરી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભારતીય જનતા પાર્ટીમાં એક સફળ વર્ષ પૂર્ણ થયું છે જેને લઈને અનેક જગ્યાએ તેમના કાર્યક્રમો થઇ રહ્યા છે.…

રાજનીતિ સાથે ખેડૂત ધર્મ પણ નિભાવે છે આ દિગ્ગજ નેતા, જાતે ટ્રેક્ટર ચલાવી કરી રહ્યા છે ખેતી

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના એવા પૂર્વ મંત્રી વિશે જે પોતાની મહેનત પર પોતાનું જીવન જીવી રહ્યા છે. તે પોતાની જાતે…

ચુંટણીમાં મત માંગવા લોકોને પગે પડતા નેતાઓ સત્તામાં આવીને ભૂલ્યા ભાન, સ્થાનિકોને એવીએવી ધમકીઓ આપી કે…

રાજકોટ શહેરમાં ચુંટણી સમયે બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો જનતા પાસે મતની ભીખ માંગવા ગયા હતા. ચુંટણી સમયે લોકોએ તેમના પર વિશ્વાસ રાખીને…

જાણો કયા પક્ષના કાર્યકર્તાઓ સમાજસેવી મહેશ સવાણીને ગણાવી રહ્યા છે નીચ રાજનેતા

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી…

રાજકીય હલચલ તેજ: આદિવાસી સમાજના અગ્રણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં પકડ્યું ઝાડું

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી…

ચૂંટણી નજીક આવતા જ મોદી શાહને યાદ આવ્યું ગુજરાત, જાણો એકસાથે કેટલા કરોડ રૂપિયા આપવાની કરી દીધી જાહેરાત

ગુજરાત: છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં વિકાસના કાર્યો પર મહદઅંશે બ્રેક લાગી ગઈ હતી. આગામી વર્ષે ડિસેમ્બરે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે…

બે બાળકોથી વધુ હોય એને નોકરી નહિ આપવાના બિલને રજૂ કરશે ચાર ચાર સંતાન ધરાવતા સાંસદ

વસ્તી નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું પ્રસ્તાવિત બિલ દેશમાં રાજકીય પ્રવચનોનો જૂનો મુદ્દો  રહ્યો છે અને તે ભાજપના એજન્ડાનો પણ એક ભાગ રહ્યો છે.…

જગન્નાથ મંદિરમાં ભગવાનના સોનાવેશના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, મંદિર પરિસરમાં ગજરાજનું થશે પૂજન

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં સોમવારે સમગ્ર રૂટ પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દરમિયાન રથયાત્રા પહેલા આજે ભગવાન સોનાવેશ ધારણ કરશે. ભગવાનના સોનાવેશ ધારણની વિધિ…

BJP-AAP સામ સામે: મહેશ સવાણીએ સી.આર.પાટીલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ કહ્યું કે… 

આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી,…

છ મહીના પછી ભેગા થયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલ- થઇ શકે છે મહત્વની ચર્ચા

ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપ સંગઠન જોડાયેલું રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના બંગલે ભાજપ પક્ષના પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા. આ ચર્ચા બંધ…

CM રૂપાણીનું મુખ્યમંત્રી પદ ખતરામાં: પાટીદાર, કોળી, ઠાકોર બાદ હવે આ સમાજે માંગ્યું મુખ્યમંત્રી પદ

પાટીદાર, કોળી, ઠાકોર અને હવે આદિવાસીઓએ મુખ્યમંત્રી બને તે અંગેની માંગ ઉઠાવી છે. એટલું જ નહિ સાથે ગુજરાત રાજ્યમાં 16 ટકા વસ્તી આદિવાસી આદિવાસી સમાજ…