સોમનાથ દર્શને જતા પરિવારને નડ્યો ભયંકર અક્સમાત, પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યો

જામનગર(ગુજરાત): વહેલી સવારે મુળ રાજસ્થાનનો અને જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા એક શ્રમિક પરીવાર  જામનગરથી વેરાવળ સોમનાથ દર્શના માટે જઇ રહ્યા હતા. ત્યારે ઠેબા નજીક પુરપાટ દોડતી…

BRTS બસે એકટીવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ગયા અઠવાડિયે અમદાવાદના બીઆરટીએસ બસ ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે…

સુરતના વનીકરણ રેંજમાં ફરજ બજાવતા કર્મચારીને બેફામ કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોત

સુરત(ગુજરાત): સુરતના માંગરોળ તાલુકાના વનીકરણ રેંજના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે નોકરી કરતા અમૃતભાઇ માલી છે. ઝંખવાવ માંડવી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીસ ડાલિયા ગામના પાટિયા નજીક…

દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાની શંકાસ્પદ હત્યા થતા મચી ચકચાર- જાણો કયાની છે ઘટના

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરમાં પોલીસ ચોપડે દેહ વેપાર સાથે જોડાયેલી વધું એક હત્યા નોંધાઇ છે. જેમાં ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક…

સોમનાથ નજીક યાત્રાળુ ભરેલ ટ્રાવેલ્‍સ બસ-રીક્ષા સામસામે ટકરાતા એકનું મોત, છ ઘાયલ

સોમનાથ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી અકસ્માતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, દિવસભર ટ્રાફીકથી ઘમઘમતા રહેતા એવા વેરાવળ-સોમનાથ મુખ્‍ય રસ્‍તા પર શિવ પોલીસ ચોકી નજીક…

નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવતા ડમ્પરે ઇજનેર યુવકને કચડયો- ઘટના સ્થળે જ થયું દર્દનાક મોત

વડોદરા(ગુજરાત): સોમવારે નેશનલ હાઇવે નંબર 48 પર પુરઝડપે આવેલા એક ડમ્પરે મોપેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચતા…

જોત જોતામાં જ ડ્રાઈવર સહિત રોડમાં સમાઈ ગઈ કાર- જુઓ દિલધડક વિડીયો

રાજધાની દિલ્હીમાં સોમવારે સવારથી વરસાદના કારણે કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી. દ્વારકામાં ગઈ કાલે સાંજે ખુબ જ ભારે વરસાદ પડવાને કારણે એક કાર…

ટ્રક ચાલકની એક ભૂલે માસુમનો ભોગ લીધો: કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા…

મહેસાણા(ગુજરાત): હાલ રાજ્યમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અ ઉપરાંત, કોઈ બીજાની બેદરકારીથી…

લોકોથી સવાર ટ્રેકટર અચાનક ગાંડીતુર નદીમાં વહેવા લાગ્યું- ટ્રેકટરમાં સવાર લોકોના થઇ ગયા શ્વાસ અધ્ધર

ઝારખંડ: ઝારખંડમાં ચોમાસુ બેસી ગયું છે. લાતેહાર જિલ્લામાં ભારે વરસાદને કારણે ગાંડીતુર નદીઓને કારણે રસ્તાઓ પર પાણીના પૂર આવ્યા છે. ત્યારે લાતેહારમાં એવી તસવીર જોવા…

અહિયાં ટેન્કર પલટતા તેલની નદીઓ વહી: લોકો જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યા- જુઓ વિડીયો

હળવદ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક ચોકાવનારો બનાવ બનવા પામ્યો છે. જેમાં હળવદના કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ…

બે વર્ષની માસુમ બાળકીને કારમાં જ ભૂલી ગઈ મહિલા, 7 કલાક પછી જોયું તો…- સમગ્ર ઘટના જાણીને ચોંકી જશો

અકસ્માતની ઘટના ગમે ત્યારે બની શકે છે. કોઈ વ્યક્તિ ક્યારેય એમ કહી શકશે કે નહી કે કયા સમયે, કયા સ્થળે, કોની સાથે અકસ્માત થશે. ત્યારે…

કાળ પણ કઈ ન બગાડી શક્યો: ટ્રેનની નીચે આવી ગયેલા 70 વર્ષના વૃદ્ધનો આ રીતે બચ્યો જીવ- વિડીઓ જોઇને હચમચી જશો

રવિવારના રોજ મુંબઇની નજીક આવેલા કલ્યાણ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ અચાનક રેલ્વે ટ્રેક પર દેખાયા હતા. આ જોઇને મુંબઈ વારાણસી સ્પેશિયલ ટ્રેનના ચાલકે ઇમરજન્સી બ્રેક…