ગુજરાત: રસ્તો ઓળંગતા યુવકની માથે ટેમ્પો ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આવા અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો ગુજરાતના નવસારીના…

‘રામ રાખે તેને કોણ ચાખે’ – વૃદ્ધા પરથી આખો ટ્રક પસાર થઇ ગયો છતાં વાળય વાકો ન થયો

હાલ દિવસેને દિવસે જેવી રીતે કોરોના વધી રહ્યો છે તેવી જ રીતે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. દરરોજ અકસ્માતમાં કેટલાય લોકો પોતાનો જીવ…

આરોપીઓને છાવરવાની નીતિને ખુલ્લી પાડતા ભાસ્કરના ચાર પત્રકારો પર FIR કરી ગળું દબાવતી રૂપાણી સરકાર

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટમાં કોરોનાની હોસ્પિટલમાં શિવાનંદ હોસ્ટિપટલમાં આગ લાગ્યા બાદ…

હેલ્મેટ નહિ તો પેટ્રોલ પણ નહિ… આઠ ડીસેમ્બરથી આ શહેરોમાં લાગુ થશે આ નવો નિયમ

કોલકાતા પોલીસે હેલમેટ નહીં તો પેટ્રોલ નહીં નિયમ પાછો એક વખત લાગુ કરવાની યોજના બનાવી છે. આ નિયમ આઠ ડિસેમ્બરનાં રોજથી લાગૂ થશે. કોલકાતા પોલીસનાં…

આઇસરે બાઇકને ટક્કર મારતા, નાની ઉંમરના ત્રણ જીગરજાન મિત્રોના થયા ઘટના સ્થળે જ મોત

હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં અવાર નવાર અકસ્માત થઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસો વધી રહ્યા એવા સમયમાં અત્યારે…

ચાલતી ગાડી ઉપર પલટી મારી ગયો ટ્રક, દવા લઈને પરત ફરતા શિક્ષક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત

હરિયાણાના રેવાડી જિલ્લામાં બાંધકામ હેઠળ રેવારી-નરનાલ માર્ગ પર કુંડ નજીક કન્ટેનર ટ્રોલી કાર ઉપર પલટી જતા ભારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 લોકોનાં ઘટના…

જૂનાગઢ પાસે બે બાઇક સામ સામે ટકરાતા યુવક અને સગીર બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના જુનાગઢ પાસેથી સામે આવી છે. કેશોદ પાસે ગઈ કાલે રાત્રે…

99% લોકોને નથી ખબર કે, કેમ વિમાનનો રંગ સફેદ હોય છે- તેની પાછળ પણ રહેલું છે આ ચોંકાવનારૂ કારણ

આ દુનિયા પર એવો કોઈ વ્યક્તિ નહી હોય કે, જેણે વિમાન ન જોયું હોય પરંતુ શું તમે ક્યારેય પણ વિચાર કર્યો છે કે, વિમાનનો રંગ…

રસ્તાના કિનારે ઊભેલી કાર ઉપર પલટી મારી ગઈ ટ્રક – ઘટના સ્થળે જ આઠ જાનૈયાનાં થયા કરૂણ મોત

ઉત્તર પ્રદેશના કૌશલૌબીમાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા કાર ઉપર રેતી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી.…

અચાનક જ મુસાફરોથી ભરેલ બસમાં ભયંકર આગ લાગતા એકસાથે આટલા લોકોના થયા દર્દનાક મોત

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. દિલ્હી-જયપુર હાઇવે પર એક…

બાઈક લઈને બે મિત્રો જતા હતા નોકરી મેળવવા, કાર ચાલકે ઉડાવ્યા અને મળ્યું કમનસીબ મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. રોજબરોજ થતા અકસ્માતોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના…

સુરત: પુરપાટ ઝડપે આવી રહેલી કારે સાઇકલ ચાલકને કચડી નાખ્યો, જુઓ વિડીયો

ગુજરાતમાંથી અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના હજીરા વિસ્તારમાંથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં…