શા માટે કોંગ્રેસ બનાવવા જઈ રહી છે પાટીદાર પ્રદેશ પ્રમુખ? KHAM નેતાઓનો અસ્ત જ ભાજપનું ગ્રહણ દુર કરશે

ગુજરાતના ચૂંટણી પરિણામો જોતા ગુજરાતમાં અગામી પાંચ વર્ષમાં ‘કોંગ્રેસ હતી’ થઇ જશે તે નક્કી છે. પાટીદાર આંદોલન બાદ 2015માં મજબુત થયેલી કોંગ્રેસે ત્યારની તુલનામાં 2021…

CR પાટીલની કઈ રણનીતિએ ભાજપને અપાવી મોદીકાળ કરતાં પણ મોટી જીત- જાણો શું હતો માસ્ટર પ્લાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલમાં ભાજપને જે મોટી સફળતા મળી છે. તેનો બધો શ્રેય CR પાટીલને જાય છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માસ્ટર પ્લાનના કારણે…

ભાજપ સરકારના મંત્રીની સેક્સટેપ થઈ વાઇરલ- વિડીયો વાઇરલ થતા મંત્રીએ ભર્યું ચોંકાવનારું પગલું

કર્ણાટકના મંત્રી રમેશ જરકિહોલી સેક્સ સ્કેન્ડલે સેક્સ ટેપ કેસમાં સંડોવણી હોવાના આક્ષેપો બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જર્કીહોલીએ સીએમ બીએસ યેદિયુરપ્પાને લખેલા પત્રમાં…

અમદાવાદ બાદ આ જગ્યાએ ભાજપ જીત્યુ છતાં આમ આદમી પાર્ટીના નેતાને બનાવવો પડશે પંચાયતનો પ્રમુખ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો તમામ જગ્યાઓએ વિજય થયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ પણ સારો દેખાવ…

દિલ્હી કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં ભાજપનો સફાયો થયા બાદ આપના કાર્યકરો બોલ્યા ‘જય શ્રી રામ હો ગયા કામ’

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના 5 વોર્ડની પેટાચૂંટણીનું પરિણામ આવ્યું છે. આ વોર્ડ્સ 62N (શાલીમાર બાગ ઉત્તર), 8-E (કલ્યાણપુરી), 2-E (ત્રિલોકપુરી), 32N (રોહિણી-C) અને 41-E…

ભાજપના કાર્યકરોએ એવું તો શું કર્યું કે, કોંગ્રેસની સમર્થક યુવતીએ કૂવામાં ઝંપલાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ચુંટણીનો માહોલ ચાલી રહ્યો હતો. ગત રવિવારના રોજ નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેનું પરિણામ ગઈકાલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા…

જીત્યું ભાજપ પણ જીલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના નેતાને બનાવવા પડશે- જાણો શા માટે થયું આવું?

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પરિણામ આવી ચૂક્યા છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. ત્રણેય જગ્યાઓએ ભાજપે જંગી…

ભવ્ય જીત બાદ CM રૂપાણીનો હુંકાર: 2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું

આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી પૂરી…

ગુજરાતમાં મતદારોને રીજવવા ભાજપની સભા બાદ ખુલ્લેઆમ કરવામાં આવતું હતું દારૂની બોટલોનું વેચાણ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો જીતવા માટે તમામ રાજકીય પક્ષો…

ભાજપના હારેલા નેતાને કેજરીવાલની મહારેલી જોઇને એટલી બળતરા ઉપડી કે કરી અશ્લીલ હરકત- જાણો અહીયા

સુરતમાં ગઈકાલે જે રીતે કેજરીવાલની રેલીમાં જનસૈલાબ ઉમટ્યો તે જોઇને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. જે રીતે કેજરીવાલે ૨૦૨૨નિ…

file photo

ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી

સુરતના આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને શુભેચ્છા આપવા પહોચેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ આજે સવારે વરાછા વિસ્તારની સોસાયટીમાં તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને શુભકામનાઓ આપી…

સુરતમાં ભાજપની સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યા બાદ કેજરીવાલ ગજવશે વરાછા રોડ- જાણો શું છે કાર્યક્રમ

સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ આવતા આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ…