સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે જણાવ્યું છે કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે. Three terrorists killed at Pakistan Stock Exchange in Karachi
આતંકીઓએ મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા બાદ તે બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો, એમ જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે.
#UPDATE | Three terrorists killed at Pakistan Stock Exchange in Karachi: Pakistan media#Karachi #Pakistan #KarachiAttack #KarachiStockExchandge #BreakingNews pic.twitter.com/MpHQfDsrJm
— First India (@thefirstindia) June 29, 2020
પાકિસ્તાન પોલીસના કહેવા પ્રમાણે, ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે જ્યારે એક બિલ્ડિંગની અંદર હજી મોજુદ છે.
Spokesperson paramilitary Rangers say all attackers of the Pakistan Stock Exchange (PSE) have been killed and “operation clearance is underway”. According to police sources, four terrorists attacked the PSE by hurling hand grenades and later resorting to firing.#Karachi pic.twitter.com/0JgZ69N8Yj
— Pagal Lion (@PagalLion007) June 29, 2020
પોલીસે આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news