કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર 4 બંદૂકધારીઓએ હુમલો- જુઓ હુમલાનો લાઈવ વિડીયો

સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે…

સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે જણાવ્યું છે કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે. Three terrorists killed at Pakistan Stock Exchange in Karachi

આતંકીઓએ મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા બાદ તે બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો, એમ જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે.

પાકિસ્તાન પોલીસના કહેવા પ્રમાણે, ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે જ્યારે એક બિલ્ડિંગની અંદર હજી મોજુદ છે.

પોલીસે આસપાસના વિસ્તારોને સીલ કરી દીધા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *