જો પોષક અને ખર્ચાળ ખોરાક ખાવા છતાં તમારી હેલ્થ સારી નથી રહેતી તો તેની પાછળના ઘણા કારણો હોઈ શકે છે. O બ્લડ ગ્રૂપના લોકો ને દાળ,મીટ,ફિશ,ફુટ વગેરે ખાવું જોઈએ. A બ્લડ ગ્રુપના લોકોને લીલી શાકભાજી, વિટામીન સી વાળુ કુડ ખાવું જોઈએ.B બ્લડ ગ્રૂપ વાળા લોકો દરેક ફૂડ ખાઈ શકે છે. પોષક અને ખર્ચાળ ખોરાક ખાવા છતાં ઘણીવાર લોકોની હેલ્થ સારી રહેતી નથી. તેની પાછળના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ પ્રખ્યાત નેચરોપેથી JD એડેમો દ્વારા એક મૂળ કારણ જણાવવામાં આવ્યું છે. એક્સપર્ટ મુજબ જો કોઈ વ્યક્તિ બ્લડ ગ્રુપ અનુસાર પોતાની ડાયટ નક્કી કરે તો ચોક્કસપણે હેલ્થ સારી રહેશે.
O બ્લડ ગ્રુપવાળા લોકોને શું ખાવું જોઈએ?
O બ્લડ ગ્રુપવાળા લોકોએ હાઇ પ્રોટીન ડાયેટ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે, દાળ,મીટ,ફિશ,ફૂટ વગેરે ખાવું જોઈએ સાથે અનાજ અને બીન્સ પણ પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. આ તમામ ખાદ્યપદાર્થો O બ્લડ ગ્રુપ વાળા લોકો હેલ્થ માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
A બ્લડ ગ્રુપવાળા લોકોને શું ખાવું જોઈએ અને શું નહીં?
A બ્લડ ગ્રુપવાળા લોકોએ પોતાની ડાયટમાં લીલી શાકભાજી, સી ફૂડ ખાવું જોઈએ અને એક્સપર્ટ અનુસાર આ બ્લડ ગ્રુપ વાળા લોકોની ઈમ્યૂન સિસ્ટમ સેન્સિટિવ હોય છે તેથી તેમને પોતાના ખાનપાન પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. A બ્લડ ગ્રુપવાળા લોકોની હેલ્થ માટે મીટ ફી ડાયટ સારું થાય છે.કારણ કે શરીર મીટ ને સરળતાથી પચાવી શકતું નથી તેથી એક્સપર્ટ દ્વારા A બ્લડ ગ્રુપવાળા લોકોએ ચિકન મટન ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે.
B બ્લડ ગ્રુપવાળા લોકોને શું ન ખાવું જોઈએ?
B બ્લડ ગ્રુપવાળા લોકોને ખાનપાનની બાબતોમાં કોઈ સમસ્યા હોતી નથી. આ બ્લડ ગ્રુપ વાળા લોકોને ખોરાકમાં વધારે ત્યાગ નથી કરવો પડતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.