રોગ કોઇ પણ હોય પરંતુ ઇલાજ તો ફક્ત આ એક જ… – વાંચો બી.વી. ચૌહાણ સાહેબની ખાસ સલાહ

તમે કદાચ New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP) નું નામ સાંભળયુ જ હશે ? અને જો ન સાંભળયુ હોય તો જરૂર વિસ્તૃતથી જાણો.…

તમે કદાચ New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP) નું નામ સાંભળયુ જ હશે ? અને જો ન સાંભળયુ હોય તો જરૂર વિસ્તૃતથી જાણો. આ નવી ભોજન પ્રથાનાં શોધક મુળ અમરેલીના વતની શ્રી બી.વી. ચૌહાણ સાહેબ છે. આ નવી ભોજન પ્રથા અપનાવવાથી કોઈપણ બીમારી તેમજ કોઇ પણ અસાધ્ય રોગ હોય તો પણ ખૂબ જ ઝડપથી કાયમી માટે મટી શકે છે. આ નવી ભોજન પ્રથાની સાથે આખા વિશ્વમાં આશરે અત્યારે 15 કરોડ લોકો જોડાયેલા છે.

આ નવી ભોજન પ્રથા પ્રમાણે અત્યારે 15 કરોડ લોકો જીવી રહ્યા છે. આ ભોજન પ્રથા અપનાવવાથી કરોડો લોકોનેે એલોપેથીક દવાઓથી મટી ન શક્યા હોય તેવા રોગો ગણતરીના દિવસોમાં જ મટી ગયા છે. આ ભોજન પ્રથા અપનાવવાથી જે લોકોને શરીરનું વજન વધારે છે તેવા લોકોને એક મહિનામાં ચાર કિલો થી સત્તર કિલો સુધી વજન ચોક્કસ ઘટે છે. વજન ઉતારવા માટે પણ આ ભોજન પ્રથા ખૂબ જ ફાયદાકારક છે. અને જો કોઇ લોકોનું બોડી પાતળું હોય તો વજન વધારવા માટે પણ આ જ પ્રથા ખૂબ જ ફાયદો કરે છે.

કોઇ પણ રોગનું મૂળ પેટ જ છે. માટે શું ખાવું, શું ના ખાવું અને ક્યારે ખાવું અને ક્યારે ના ખાવું. અને શરીરમાં એકઠો થયેલો કચરો (ટોક્સિન) કેવી રીતે બહાર કાઢવો અને ઉપવાસનું મહત્વ આ બધુજ જણીલો તો ક્યારેય કોઈ રોગ થશે નહીં અને જો હશે તો ગણતરીનાં દિવસોમાં જ કાયમી માટે મટાડી શકશો.

કોઇ પણ બીમારીઓ માટે આ નવી ભોજન પ્રથા આશીર્વાદરૂપ સાબિત થશે. કોઈપણ વ્યક્તિને કોઈ પણ બીમારી હોય તો આ નવી ભોજન પ્રથા થોડા દિવસ માટે ટ્રાયલ બેઝ ઉપર એકવાર અચૂક અપનાવો જો ફાયદો જણાય તો આગળ ચાલુ રાખજો. અને જો ફાયદો ન જણાય તો બંધ કરી શકો છો. ચોક્કસ ફાયદો થશે અને બધાને થાય જ છે. અને જો ફાયદો ન થાય તો નુકસાન તો નહીં જ કરે. કાચું તે સાચું, રંધાયું તે ગંધાયું.

દિનચર્યા :-
રોજ સવારે ઉઠો ત્યારથી ૬ કલાક નિરજળા ઉપવાસ કરવો – પાણી, ચા, કોફી, નાસ્તો અથવા જો કોઈ દવાઓ શરૂ હોયતો તે દવાઓ પણ આ દરમ્યાન ના લેવી (25 વર્ષ થી ઓછી ઉંમરના લોકો માટે 3 કલાકનો જ નિરજળા ઉપવાસ કરવો. )

બપોરે 12 વાગે- કોઈપણ ભાજી અથવા ખાવા લાયક લીલા પાંદડા નો રસ પીવો.( લીલા ધાણા, મીઠો લીંબડો, કડવો લીંબડો, ફુદીનો, તુલસી, પાલખ, મેથી, તાંદળજો, સાટોડી, ધરો, રજકો, સરઘવાનાં પાન, પીપળાનાં પાન, બીલી, પારીજાત, અજમા, પાણાફાડ, નાગરવેલ, વગેરે) શેરડીનાં રસની જેવો નહીં પતળો કે નહીં ઘાટો. (ગ્રીન જ્યુસ પછી જ તમારી દવાઓ શરૂ હોય તે લેવી સવારે દવા પણ ના લેવી.)

બપોરે 1 વાગ્યા પછી કોઈ પણ ફળ અથવા કોઈ પણ શાકભાજીનો જ્યુસ પીવો. બપોર પછી 4 વાગે – સલાડ, ફળો અથવા અથવા સ્પ્રાઉટ્સ (ફણગાવેલું કઠોળ) ખવા. ભુખના પ્રમાણમાં આથવા થોડા ઓછા. નિરોગી વ્યક્તિએ સાંજે એક ટાઈમ – 70-80% શાકભાજી, સલાડ, અને માત્ર 20-30% રોટલા – રોટલી વાળું ભોજન ખૂબ ચાવીને ચાવીને ખાવું. અને શરીરમાં કોઈ રોગ હોયતો સાંજે પણ કાચુ જ ખાવું અથવા તેનો રસ પીવો. રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે બપોરનાં 12 વાગ્યા સુધી 16 કલાક દરમ્યાન મોઢેથી કોઇ પણ ખોરાક કે પ્રવાહી લેવુ નહીં. (આ સમય દરમીયાન નબળાઈ જણાય તો થોડું વહેલું ગ્રીન જ્યુસ લઈ લેવું.)

સાપ્તાહિક એકવાર નિર્જળા ઉપવાસ અથવા માસિક ૨ નિર્જળા ઉપવાસ અથા ફળોના રસ પર સાપ્તાહિક એક ઉપવાસ કરવો. વર્ષ માં બે વાર નવરાત્રી ફક્ત જ્યુસ પર કરવી. પાણી પણ બપોરે 12 વાગ્યા પછી જ પીવું અને રાત્રે સુવા જાઓ ત્યાં સુધી જરૂરિયાત મુજબ પાણી પીવું. (જરૂરિયાત કરતા વધારે કે ઓછું પાણી પીવું નહીં)

પ્રથમ મહિનામાં ઍનીમા સવારે અને સાંજે બંને વખતે, બીજો મહિનો સવારે એકઆત્રા સાંજે દરરોજ, ત્રીજી મહિનો, સવારમાં બંધ અને સાંજે દરરોજ, ચોથા મહિનાથી મહિનાથી અઠવાડિએ 1 થી 2 બે વાર જરૂર લાગે ત્યારે, જ્યારે પણ નિરજળા ઉપવાસ કે ઉપવાસ કરો ત્યારે એનિમા પ્રક્રિયા કરવી ફરજિયાત છે.

આ વસ્તુઓ ક્યારેય ના ખાવી
દૂધ (પ્રાણીજન્ય) અને દૂધના ઉત્પાદનો, ખાંડ , મીઠું, મેંદો અને તેની બનાવટો ( બેકરી અને ડેરી ઉત્પાદનો), ચા, કોફી, ઠંડા પીણાં, ખાવાનો સોડા, ઈંડા ,માંસાહાર તદ્દન બંધ કરવા. તમારી દૈનિક દવાઓ જે સવારે લેતા હોવ તે બપોરે ગ્રીન જ્યુસ પીધા પછી જ લેવી. તમારી દવાઓ તમારા ડૉ. સાહેબની સલાહ પ્રમાણે જ ધીરે ધીરે બંધ કરવી. તમારે જાતે નિર્ણય કરીને દવાઓ બંધ કરવાની નથી.

વિસ્તૃત માહિતી માટે યુટ્યુબ ઉપર મુકેલા પ્રો. બી.વી.ચૌહાણ સાહેબની શિબિર ના વિડીયો જરૂર જોવા. ચૌહાણ સાહેબનું સપનું છે રોગ મુક્ત ભારત બનાવવાનું. માટે આ પોસ્ટને શેર કરવાનું ભુલાય નહિ.

એનીમા પોર્ટ લગભગ દરેક મેડિકલ સ્ટોર ઉપર આસાનીથી મળી રહેશે અને જો આપ ઘરે બેઠા માર્કેટ કિંમત કરતા અડધી કિંમતે એનીમા પોર્ટ મંગાવવા માંગતા હોય તો આ મોબાઈલ નંબર ઉપર કોલ કરો. 6354444588 સમય: સવારે 9 થી સાંજનાં 7 સુધી. કોઈ પણ રોગ મટાડવા માટે તેમજ નિરોગી રહેવા માટે અપનાવો આ બી.વી.ચૌહાણ સાહેબની નવી ભોજન પ્રથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *