રોમાંસમાં નવીનતા ઉમેરવા માટે દંપતી કંઈક નવું કરવાનું ચાલુ રાખે છે, તે જ રીતે, આનંદ વધારવા અને કંટાળાને દૂર રાખવા માટે નવી નવી પદ્ધતિઓ અપનાવતા હોય છે. શરીર સુખ માટે ઈન્ટરનેટનો પણ ખુબ જ ઉપયોગ કરે છે. ખાસ કરીને, શરીર સુખ દરમિયાન એવું કરવા માંગે છે, જેનાથી ચરમસીમાનો આનંદ મળે. શરીર સુખ દરમિયાન ઘણી પોઝીશન એવી છે, જે આનંદ આપે છે. પરંતુ હાલ તેમાં પણ વધુ આનંદ લેવા નવી નવી તકનીકો શોધી રહ્યા છે. હાલ આવી જ એક પોઝીશનની વાત કરવાના છીએ. જેનાથી ચરમસીમાનો આનંદ તો આવે છે, પરંતુ સૌથી ખતરનાક પણ સાબિત થઇ શકે છે.
ડાઇલડ્રાઇવર, તમે રેસલિંગ મેચને જોતાં હશો અથવા તો સાંભળ્યું હશે. બંને રેસલર લડવા માટે વારંવાર ‘ફીનીશીંગ ટચ’ નો ઉપયોગ કરે છે. જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઉંધો પકડી લે છે, અને માથાના ભાગે નીચે પછાડે છે. આ રીત ખુબ જ જોખમી છે. આ જ વસ્તુને શરીર સુખ દરમિયાન પણ લોકો ઉપયોગમાં લેવા લાગ્યા છે. જેટલી આ પોઝીશન શરીર સુખ દરમિયાન મજા આપે છે, તેટલી જ જોખમ ભરી છે. આ પોઝીશનને ‘પીલડ્રાઇવર પોઝીશન’ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ પોઝીશનથી કેટલા નુકશાન પણ થઇ શકે છે.
ગર્દન તૂટી શકે છે
આજે મોટાભાગના લોકો શરીર સુખ દરમિયાન આ પોઝીશન ટ્રાય કરવાનું નક્કી કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે એક ભૂલથી તેની ગર્દન તૂટી શકે છે અને ગંભીર ઇન્જરી થઇ શકે છે. આ પોઝીશનમાં શરીનનો આખો ભાર ખંભા અને માથાના ભાગે આવે છે. જેના કારણે, ખભાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી શકે છે.
ઘણી તાકાત જોઈએ
WWE માં બધા કુસ્તીબાજને તાલીમ આપવામાં આવે છે અને તેઓ જાણે છે કે તેઓને લડાઈમાં કેટલું બળ લગાવવાનું છે, જેથી સામે વાળાને વધુ નુકશાન ન થાય. આ પોઝીશનમાં એકબીજાનું શરીર પકડી રાખવાનું હોય છે. જેના કારણે ઘણી તાકાત લાગે છે. આમાં જે લોકો અનફીટ છે તેવા લોકો આ પોઝીશનમાં શરીર સુખ માણવાના પ્રયાસ કરશે તો ખુબ જ જોખમી સાબિત થશે. આ દરેક લોકોએ ૧૦૦ વાર વિચારીને દરેક નિર્ણય લેવો જોઈએ.
બેન થઇ ગઈ છે આ પોઝીશન
આ પોઝીશન એટલી જોખમી છે કે, ડબ્લ્યુડબ્લ્યુએ સત્તાવાર રીતે તેને પ્રતિબંધિત જાહેર કરી છે. હકીકતમાં, 1997 ની સમરસ્લેમ મેચ દરમિયાન, ઓવન હાર્ટને કોલ્ડ સ્ટીવ ઑસ્ટિન પર રિવર્સ પિલડ્રીવર અપનાવવાની હતી. આ પહેલેથી જ નક્કી હતું પરંતુ એક નાની ચૂકના કારણે હાર્ટએ સ્ટીવના માથાના ભાગે એટલું પ્રેશર પડ્યું હતું કે, તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, અને થોડા જ સમયમાં લકવાગ્રસ્ત થઇ ગયો હતો. થોડા સમય પછી સર્જરી કરવવાનો વારો આવ્યો હતો. હાલના સમયમાં ઘણા લોકો આ પોઝીશનને શરીર સુખ દરમિયાન ઉપયોગમાં લે છે, પરંતુ તેઓ નથી જાણતા કે, એક નાની ભૂલના કારણે તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.