લગ્ન પછી વિદાય થતી દીકરીને આ વાતો જરૂર કહો, જેનાથી થશે આવા ફાયદા.

તમારા લગ્નની આનાથી વિશેષ કઈ ગિફ્ટ હશે કે તમારી માતા તમને કેટલીક એવી વાતો કહે જે તમારા લગ્નજીવનને સુંદર બનાવી દે. લગ્ન લવ હોય કે…

તમારા લગ્નની આનાથી વિશેષ કઈ ગિફ્ટ હશે કે તમારી માતા તમને કેટલીક એવી વાતો કહે જે તમારા લગ્નજીવનને સુંદર બનાવી દે. લગ્ન લવ હોય કે અરેન્જડ જોડીઓ તો પહેલેથી જ નક્કી હોય છે. આ સમયે તમારી માતા-પિતા  તમને કેટલીક વાતનું માર્ગદર્શન કરે તો તમારું જીવન સરળ બને છે.

કોઈપણ સબંધ પ્રેમ, અને નિસ્વાર્થતા એ નિભાવવો.

માતાએ પોતાની દિકરીને એક વાત શીખવાડવી જ કે પ્રેમ, નિસ્વાર્થતા તથા કૃતજ્ઞતા તથા લેટ ગોની ભાવના કોઈપણ સંબંધને અનોખુ રુપ આપે છે.

પ્રેમની પરિક્ષ ન કરવી.

ક્યારેય પ્રેમની પરીક્ષા ન લેવી. કોઈપણ સંબંધની પરીક્ષા લેવાથી તે તૂટી શકે છે.

પ્રેમને અંદરથી ખીલવા દો.

લગ્ન પછી છો ન રહેતા હોવ તો પણ તમારે એમનું ધ્યાન રાખવું જોઈએ. કયારેક પોતાની જાત કરતાં પહેલા બીજાને પણ પ્રાધન્ય આપતાં શીખો.

સંબંધોને વિકસવા માટે છૂટ આપો

દરેક સંબંધોને વિકસવા માટે થોડો અવકાશ જરુરી હોય છે. પોતાની દિકરીને કહો કે જો તમારે સ્પેસ જોઈતી હોય તો તમારે પણ પતિને સ્પેસ આપવી જોઈએ.

આત્મસન્માન અને આત્મવિશ્વાસ

પોતાનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાળવવાની હંમેશા સલાહ આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *