એક છોકરી આવી અને પ્રિયંકા ચોપરાને કહ્યું મારે તારી સાથે સંભોગ કરવો છે અને પછી જે થયું

વર્લ્ડ પોપ્યુલર હિરોઈન પ્રિયંકા ચોપરા હંમેશા કોઈ ને કોઈ બાબતે ચર્ચા માં રેહતી હોય છે. કપડા મેકઅપ અને પોતાની ફિલ્મ માં પણ હંમેશા લોકોનું ધ્યાન ખેચવામાં સફળ રહી છે, હાલમાં જ વિદેશી યુવક સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલી આ હિરોઈન હાલમાં જ માતા બની છે.

માતા બન્યા બાદ તે પોતાનો ઘણો સમય પોતાના બાળકો અને પતિને અને પરિવારને આપી રહી છે. અને પરિવાર સાથેજ સમય પસાર કરી રહી છે, જણાવી દઈએ તમને અહીં કે પ્રિયંકા ચોપડા સરોગેસી મધર બની છે. દુનિયાભરમાં પ્રિયંકાના કરોડો ફેન છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રિયંકા ખૂબ ખ્યાતિ મેળવી છે. તેની ફિલ્મો પણ ખુબ સકસેસ જાય છે અહી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે વાત તમે કોઈ દિવસ સાંભળી નહિ હોય.

પ્રિયંકા ચોપરા જે ઘણી વખત પોતાની અદભુત સ્ટાઈલ અને શાનદાર લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પણ છવાયેલી રહે છે. તે આજે માત્ર દેશની છોકરી નથી પરંતુ વૈશ્વિક ગ્લોબલ બાલા બની ગઈ છે. પ્રિયંકા તેની કલા અને કૌશલ્ય માટે જાણીતી છે.

પ્રિયંકા તેની દોષરહિત શૈલી ની આદત માટે પણ જાણીતી છે. કોઈ પણ મુદ્દો હોય ક્યારે પોતાના વિચારો રજૂ કરવામાં સંકોચ કર્યો નથી કે ખચકાટ અનુભવ્યો નથી. ઘણા મુદ્દાઓ છે, જેના પર પ્રિયંકા ચોપડાએ ખુલીને પોતાનું મંતવ્ય આપ્યું છે અને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પણ ઘણા મુદ્દાઓ છે કે જેના પર ઘણા લોકો ખુલીને બોલતા કે પોતાના વિચારો વ્યક્ત કરતા અચકાતા હોય છે.

પરંતુ, આ મુદ્દે પણ પ્રિયંકા ચોપરાએ ખુલીને જવાબો આપેલા છે અને પોતાના વિચારો વ્યક્ત કરેલા છે પ્રિયંકા ચોપરા એ પણ સાબિત કર્યું છે. કે, મુદ્દો કોઈ પણ હોય અથવા તો પ્લેટફોર્મ ગમે તેવું હોય તેઓએ ક્યારેય જાહેરમાં તેના મંતવ્યો અને વિચારો મૂકવાથી ડરતી નથી. અને આવું થયું પણ ત્યારે કે જ્યારે એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીને લેસ્બિયન યુવતીઓ વિશે પૂછવામાં આવ્યું પ્રિયંકાએ એ સવાલનો આ રીતે કંઈક આપ્યો જવાબ.

ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને જણાવ્યા પ્રમાણે પ્રિયંકાને થોડા સમય પહેલા એક લેસ્બિયન યુવતી તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. જો કે, પ્રિયંકાએ આ છોકરી થી બચવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એક બનાવટી વાર્તા પણ કહી ચોપરાએ આ યુવતીને કહ્યું કે તે પોતે રિલેશનશિપમાં છે. અને પોતાને બોયફ્રેન્ડ પણ છે. આ વાત પ્રિયંકાએ કરણ જોહરના શોમાં વાત કરી હતી મને આ ઘટના એક નાઇટ ક્લબની હતી અને પ્રિયંકા ચોપરા પણ જે છોકરીએ પ્રપોઝ કર્યું હતું તેજાણતી ન હતી કે પ્રિયંકા આવી છોકરી નથી. આ સમયે પ્રિયંકા વિચારતી હતી કે આને કઈ રીતે ના પાડવી ઉપર થી પ્રિયંકા તેને પેહલે થીજ ઓળખતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *