દેહવ્યાપારનો ભાંડાફોડ: 5 છોકરા અને પાંચ છોકરીઓ એવી સ્થિતિમાં પકડાયા કે પોલીસ પણ શરમમાં આવી ગઈ

લખીમપુર ખેરી જિલ્લાના પોલીસ સ્ટેશન સદર કોટવાલી વિસ્તારમાં પોશ વિસ્તારમાં પોલીસે સેક્સ રેકેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ વિસ્તારના એક…

લખીમપુર ખેરી જિલ્લાના પોલીસ સ્ટેશન સદર કોટવાલી વિસ્તારમાં પોશ વિસ્તારમાં પોલીસે સેક્સ રેકેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ વિસ્તારના એક મકાનમાં લાંબા સમયથી દેહવ્યાપાર ચાલી રહ્યું છે. મળતી માહિતીના આધારે, પોલીસે દરોડો પાડી આ ઘટનામાં સામેલ 5 મહિલાઓ અને 3 દલાલોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી એક કાર પણ મળી આવી છે.

દેહવ્યાપાર ચલાવનાર મહિલા ગેંગસ્ટર છોકરીઓને માંગણી પર બોલાવતા હતા અને ગ્રાહકો પુરા પડતી હતી. પોલીસે દેહવ્યાપાર ચલાવનારી મહિલા સરંગના સહિત પાંચ મહિલાઓ અને ત્રણ દલાલની ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ મહિલા તેના બે પુત્રો સાથે આ ધંધો કરતી હતી.

દેહવ્યાપાર ઓપરેટરના બંને પુત્રો ગ્રાહકોને લાવતાં હતાં અને તેમની માતા ફોન પર છોકરીઓને જાણકારી પૂરી પાડતી હતી. ગ્રાહકોએ પહેલા છોકરીઓના ફોટા બતાવીને તેમની કિંમત નક્કી કરવામાં આવતી હતી. ત્યારબાદ યુવતીઓને માંગણી પર બોલાવવામાં આવ્યા હતા.

લખીમપુર સી.ઓ.એસ.એન. તિવારીએ જણાવ્યું હતું કે, સાંજે બાતમી મળી હતી કે, ગંગોત્રી નગરમાં મકાનમાં પૈસા લીધા બાદ મહોલ્લા બહારથી છોકરીઓને બોલાવતો હતો અને તેમની સાથે જાતીય વેપાર કરે છે. વિસ્તારના ઘણા લોકો હેરાન પરેશાન થયા, આ બાતમી પર એસ.ઓ. મહિલા પોલીસ મથકે તેમની ટીમ અને ઈન્સ્પેકટર કોટવાલીએ હુમલો કર્યો હતો. ત્યાં આશરે 5 મહિલાઓ અને 5 પુરુષો આપતિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા.

પકડાયેલી પાંચ મહિલામાંથી કેટલાકને ગ્રામીણ વિસ્તારોમાંથી બોલાવવામાં આવ્યા હતા. તે જ સમયે, પાંચેય માણસો શહેરના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અન્ય શહેરોની મહિલાઓને પણ અહીં શારીરિક વેપાર માટે બોલાવવામાં આવી હતી. સીઓ સિટીએ જણાવ્યું કે, બધાની મેડિકલ તપાસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *