સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ બી પઢિયાર પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર તલવારથી કેક કાપીને ઉજવણી કરી રહ્યા છે.
સુરત કમિશનરશ્રીનું જાહેરનામું હતું કે સુરત શહેરમાં જાહેરમાં કેક કાપી બર્થડે ઉજવણી કરશે તો જાહેરનામાનો ભંગ ઘણી IPC કલમ 188 મુજબ ગુનેગાર ગણાશે, સાથે સાથે કોઈપણ વ્યક્તિ જાહેરમાં તલવારથી કેક કાપે તો ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 મુજબ ગુનેગાર ગણવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું.
હવે આ વીડિયો વાઇરલ થયા બાદ જોવું રહ્યું કે સુરત પોલીસ કાયદાને તોડનાર પોલીસ કર્મી વિરુદ્ધ શુ પગલાં લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.