દેશની સમસ્યાઓને બદલે સરકાર તરફી પત્રકારિત્વ કરતી ચેનલોને ગોદી મીડિયા તરીકે સંબોધવામાં આવે છે. દેશમાં ચાલતી સમસ્યાઓને બદલે પાકિસ્તાનના ટામેટાના ભાવ દર્શાવતી ચેનલોએ લોકોને ગુમરાહ કરવામાં કોઈ જ કસર છોડી નથી. હાલમાં દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે ત્યારે દેશભરના મુખ્ય મીડિયા પ્રવાહોમાં શામેલ રિપબ્લિક ટીવી, આજતક, ઇન્ડીયા ટીવી એ આ મામલે બોલવામાં સમ ખાધા હોય તેમ ચુપકીદી સેવી છે.
ઇન્ડિયા ટીવીના રજત ના બ્લોગ નો રેકોર્ડ તપાસ્યો તો તેણે છેલ્લા એક મહિનામાં સુશાંત સિંહ સિવાય એક પણ મુદ્દો પોતાના બ્લોગમાં લીધો નથી. ક્યારેક ક્યારેક ચીન સામે ની લડાઈનો ઉલ્લેખ કરીને ભારતનું પલડું ભારે બતાવ્યું છે. અહિયાં અમે તેના છેલ્લા ૩૦ દિવસના કવરેજની માહિતી આપી રહ્યા છીએ. ૨૦૧૪ પહેલા રાજકીય પક્ષોના ટીકાકાર રહેલા રજત એ ખોળામાં બેસીને પત્રકારત્વ કરવા માંડ્યું છે.
કેવી રીતે ચીને ભારત વિરુદ્ધ પ્રચાર યુદ્ધ શરૂ કર્યું | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 12, 2020
સુશાંતના મૃત્યુ કેસ – રિયાની જામીન અરજી ફરીથી નામંજૂર | રાષ્ટ્રીય | 11 સપ્ટેમ્બર, 2020
કંગનાની ઓફિસમાં તોડફોડ એ રાજકીય બદલો છે.| રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 10, 2020
સુશાંતનું મોત – એનસીબી ફિલ્મ ઉદ્યોગ પર તેની પકડ વધુ કડક કરી શકે છે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 09, 2020
રિયાની પ્રતિક્રિયા સુશાંતના મૃત્યુના કિસ્સામાં નકામી સાબિત થશે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 08
સુશાંતના મોત મામલે રિયાને કડક બનાવવામાં આવી રહી છે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 05, 2020
સુશાંતના મોતનું રહસ્ય વધુ ગા. બન્યું છે. | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 04, 2020
ચીન સમજી ચૂક્યું છે કે હવે ભારત તેનો જવાબ પોતાની ભાષામાં આપશે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 03, 2020
સુશાંતના મૃત્યુના કેસમાં ઘણા નવા વારો આવ્યા છે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 02, 2020
પ્રણવ દા કોંગ્રેસ માટે ઉત્તમ વડા પ્રધાન સાબિત થઈ શકે છે | રાષ્ટ્રીય | સપ્ટેમ્બર 01, 2020
સુશાંતના મૃત્યુના કિસ્સામાં રિયાની સમસ્યાઓ વધી શકે છે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 29, 2020
સુશાંતના મોત મામલે સીબીઆઈએ રિયાની પૂછપરછ કરી | રાષ્ટ્રીય | ઓગસ્ટ 28, 2020
સુશાંતના મોતના કેસમાં ડ્રગ કનેક્શન વધુ હોવાનું બહાર આવ્યું છે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 27, 2020
સુશાંતના મૃત્યુના કિસ્સામાં ડ્રગ એંગલ | રાષ્ટ્રીય | ઓગસ્ટ 26, 2020
કોંગ્રેસ વિશે અરુણ જેટલીનું નિવેદન શાબ્દિક રીતે સાબિત થઈ રહ્યું છે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 25, 2020
સુશાંત કેસના સાક્ષી જવાબો જવાબો કરતાં વધુ પ્રશ્નો ઉભા કરે છે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 22, 2020, 05:37
સુશાંત કેસ: સત્યને ઉજાગર કરવામાં સીબીઆઈ લાંબો સમય લેશે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 21, 2020
સુશાંત કેસ – ભડભડ ડીજીપી, સીબીઆઈ અને શિવસેનાની ચિંતા | રાષ્ટ્રીય | ઓગસ્ટ 20, 2020
હવે સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઈને આપ્યો | રાષ્ટ્રીય | ઓગસ્ટ 19, 2020, 05:51 PM IST
કાવતરું કરનારાઓ ભારતમાં સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કેવી રીતે કરે છે | રાષ્ટ્રીય | ઓગસ્ટ 18, 2020
પીએમ મોદીએ પોતાના ભાષણમાં ચીન અને પાકિસ્તાનને જોરદાર સંદેશ આપ્યો | રાષ્ટ્રીય | ઓગસ્ટ 15, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en