આ છે દુનિયાની સૌથી ખતરનાક રાયફલ, ત્રણ કિલોમીટર સુધી નિશાનો પાર પાડી શકે છે

રશિયામાં એક એવી રાઇફલ બનાવવામાં આવી છે જે ૩.૨ કિલોમીટર દૂરથી પણ દુશ્મન ને મોતને ઘાટ ઉતારી શકે છે. તેને દુનિયાની સૌથી ખતરનાક રાયફલ કહેવામાં…

રશિયામાં એક એવી રાઇફલ બનાવવામાં આવી છે જે ૩.૨ કિલોમીટર દૂરથી પણ દુશ્મન ને મોતને ઘાટ ઉતારી શકે છે. તેને દુનિયાની સૌથી ખતરનાક રાયફલ કહેવામાં આવી રહી છે. આ રાયફલની કિંમત ૨૮ લાખ ૬૨ હજાર રૂપિયા રાખવામાં આવી છે.

દુનિયાની સૌથી ખતરનાક રાખનું વજન લગભગ ૧૦ કિલો છે. આ રાઇફલ બ્રિટિશ આર્મી માં સૌથી સારી રાઇફલ છે જે દૂર સુધી નિશાનો લગાવી શકે છે.

એક વખત આ રાઇફલથી એક જ ગોળી ફાયર થશે.પરંતુ તેને તૈયાર કરનાર કંપનીના ચીફ એન્જિનિયર યુરીનું કહેવું છે કે તેને પ્રોફેશનલ સ્નાઈપર અને ઉમદા બંદૂક રાખવાવાળા લોકો માટે તૈયાર કરવામાં આવી છે.

અવાજ થી ત્રણ ગણી સ્પીડથી આ રાયફલમાંથી બુલેટ ફાયર થાય છે.તેનું કહેવું છે કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા બાદ પણ આ દુશ્મનને બચાવો આ રાયફલ દ્વારા મુશ્કેલ છે.

બ્રિટનની રોયલ પોલીસના ઇન્ટેલિજન્સ સેક્શનમાં કામ કરનાર એક અધિકારીનું કહેવું છે કે જો હકીકતમાં આ રાયપર થી ત્રણ કિલોમીટર સુધી નું નિશાન લગાવવામાં આવે છે તો આ ગેમ ચેન્જર રાયફલ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *