હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. દેશમાં અનલોક થતાંની સાથે જ ચોરીની ઘટનામાં સતત વધારો જ થતો રહ્યો છે. અવારનવાર ચોરીની સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.ઉત્તરપ્રદેશમાં આવેલ અલિગઢમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી રહી છે. અહીં આવેલ એક જ્વેલર્સમાં કુલ 3 લૂંટારા માસ્ક પહેરીને અંદર આવે છે.
જ્વેલર્સનો માલિક આ ત્રણેયને હાથ સેનેટાઈઝ કરાવે છે. આની સાથે જ લૂંટારા બંદુક કાઢે છે તેમજ ફિલ્મી ઢબે લૂંટ ચલાવે છે. આ ત્રણેય લૂંટારા ગણતરીની સેકંડોમાં જ અંદાજે કુલ 40 લાખની કિંમતનું સોનું તેમજ કુલ 40,000 રૂપિયા રોકડા લૂંટી લે છે. ગ્રાહકોની હાજરીમાં જ લૂંટારા લૂંટ ચલાવીને ભાગી થઈ જાય છે. પોલીસે CCTV ફૂટેજને આધારે લૂંટની તપાસની શરૂઆત કરી દીધી છે.
Such day-to-day robbery can only be at the tip of the gun, only in #UttarPradesh, where the police have slept, share their tweets on Twitter to share / like / and retweet, politicians are not free from politics, pic.twitter.com/qI9sITiWGa
— Rajan Chaudhary (@EditorRajan) September 12, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en