અહિયાં મફતના ભાવે મળી રહી છે એકટીવા, જાણો જલ્દી…

હાલમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. કેટલાંક લોકોને ટૂ-વ્હીલરની સખત જરૂર…

હાલમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. કેટલાંક લોકોને ટૂ-વ્હીલરની સખત જરૂર હોવા છતાં બજેટ ન હોવાને લીધે તેઓ ટૂ-વ્હીલરની ખરીદી કરી શકતા નથી.

એવા સમયમાં સેકન્ડ હેન્ડ વિકલ્પ પસંદ કરી શકાય છે. જે લોકો નવા વ્હીકલની ખરીદી શકતા ન હોય તેઓ સેકન્ડ હેન્ડનો ઓપ્શન પસંદ કરી શકે છે. તમે સારી એવી જગ્યાએથી ખુબ ઓછાં બજેટમાં તથા સારી કંડીશનમાં સેકન્ડ હેન્ડ વ્હીકલની ખરીદી કરી શકો છો. જેથી તમારા ખિસ્સા પર પણ ભાર નહીં વધે.

જો તમે સેકન્ડ હેન્ટ એક્ટિવાની ખરીદી કરવાનું વિચારી રહ્યો છો તો ડ્રૂમની વેબસાઈટ ચેક કરી શકો છો. આ વેબસાઈટ પર જઈને તમે 30,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં હોન્ડા એક્ટિવા કુલ 110 CC ની ખરીદી કરી શકો છો.

વર્ષ 2014ના મોડલની આ એક્ટિવા કુલ 13,500 કિમી ચાલેલી છે. આની સાથે જ એક્ટિવા તેના ફર્સ્ટ ઓનર દ્વારા વેચવામાં આવી રહી છે. તેની માઈલેજ કુલ 55 કિમી છે જયારે એન્જિન કુલ 110 CC તેમજ મેક્સ પાવર કુલ 8 BHP વ્હીલ સાઈઝ કુલ 10 ઈંચ છે.

જેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એન્ટી થેફ્ટ અલાર્મ સહિતના સેફ્ટી ફીચર્સનો પણ સમાવેશ થાય છે. કુલ 5 લીટરની ફ્યૂલ ટેન્કવાળી આ એક્ટિવાને તમે સસ્તામાં ખરીદી શકો છો. જો તમે આવી જ સસ્તી તેમજ સારી કંડીશનવાળી ગાડીઓ સેકન્ડ હેન્ડમાં ખરીદવા માંગો છો તો તમે ‘droom.in’ની વેબસાઈટ વિઝિટ કરી શકો છો. આ વેબસાઈટ પર તમને અન્ય કેટલાંક વિકલ્પ પણ મળી રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *