આજકાલ થોડા દિવસથી હત્યાના કિસ્સાઓ ખૂબજ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.અહીં પણ એક એવો કિસ્સો જાણવા મળ્યો છે. જેમાં એક સસરાએ પોતાની વહુ ને ગળુ દબાવીને હત્યા કરી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં બલ્બ લગાવવા માટે બોલાચાલી થતા 65 વર્ષના વૃદ્ધિ સસરાએ પોતાની વહુને ગળું દબાવીને હત્યા કરી છે.
પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંગળવારે 33 વરસની નીરજા નામની કન્યા નુ મૃત્યુ થયું છે. તે એક સારા માં સારી ગૃહિણી હતી. પોલીસના કહ્યા મુજબ આ ઘટના સોમવારે રાત્રે તેના ઘર પર થઇ હતી. ઘરમાં માત્ર એક નાનકડો બ લગાવવા માટે નિરંજન અને તેના સસરા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જે એક સામાન્ય બાબત ગણાય છે
આ મહિલાએ પોતાના સસરા એ લગાવેલો બલ્બ હટાવી દીધો હતો. જેના કારણે સસરા એ ફરીવાર બલ્બ લગાવતા ફરી એકવાર વહુએ બલ્બ કાઢી નાખ્યો હતો. જેના કારણે સસરા અને વહુ વચ્ચે ઝઘડો થઈ ગયો. ત્યારબાદ સસરાની ગુસ્સો આવતો વહુનો ગળું દબાવીને મૃત્યુ કર્યું હતું. પોલીસમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મહિલા પોતાના પતિને લઈને દરરોજ સસુરાલ પક્ષવાળા સાથે ઝગડતી રહેતી હતી.
આજુબાજુના લોકોને પૂછપરછ કરતી વખતે પોલીસને ભગતરામ દ્વારા જાણવા મળ્યો કે,’ભગત રામ ભોજન કરી રહ્યા હતા તે સમયે આ મહિલા આવી અને ઝઘડો કરવાની શરૂઆત થઈ ગઈ હતી.’અધિકારીએ કહ્યું કે તેના હાથમાં છરો હતો. આ ઘટનાને ટાળવા માટે બગસરાની સસરાના હાથમાંથી છરી છીનવી લેવા પ્રયત્નો કર્યા પરંતુ તે સમય દરમ્યાન સસરા વહુ નું ગળું કાપી નાખ્યું હતું.
પોલીસ કમિશનર દ્વારા બતાવવામાં આવી છે કે આ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે સમયે તેને મૃત જાહેર કરવામાં આવી દીધી. ભગતરામ પોલીસ સ્ટેશન પર જઇને આ ઘટના વિશે વધુ જણાવતાં કહ્યું કે “મહિલા 10 વર્ષના છોકરાની સાથે પહાડગંજ વિસ્તારમાં સાસુ અને સસરા સાથે રહી હતી.અને તેનો પતિ પાછળના સાત વર્ષથી અલગ રહી રહ્યો હતો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.