આઈસ બાથ લીધા બાદ પોતાનું જ યુરીન પીએ છે સિંગર મેડોના, વાયરલ થયો વીડિયો…

Singer Madonna gets her own urine after taking ice bath, video goes viral ...

Sponsors Ads

સિંગર મેડોના એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સિંગર આઇસ બાથ લેતા તેમજ યુરીન પીતા દેખાઈ રહી છે. મેડોનાએ 17 નવેમ્બર, રવિવારે આ વીડિયો અને પોસ્ટ કર્યો હતો.

Sponsors Ads

મેડોના શા માટે લે છે આઈસ બાથ?


Loading...

મેડોના હાલમાં મ્યુઝિકલ ઇવેન્ટ માટે ‘મેડમ એક્સ ટુર’ પર છે. વિડિયો શેર કરતા લખ્યું-ICE TRAY-NEW DRIP-3am Ice bath. શું આપણે આઈસ બાથ ચેલેન્જ શરૂ કરી શકીએ?, ઘાનો સૌથી સારો ઇલાજ. વીડિયોમાં તેમને પરફોર્મર અહલમલિક વિલિયમ સાથે હોટલના બાથરૂમમાં જોઈ શકાય છે.

Sponsors Ads

આઈસ બાથ બાદ યુરિન પીએ છે મેડોના

વીડિયોમાં આઈસ ટબ માંથી નીકળ્યા બાદ તે પોતાના મોજા કાઢે છે અને ત્યાર પછી એક સફેદ કપમાં પીળા રંગનું દ્રવ્ય પદાર્થ થી નજરે આવે છે, જે તેની ટ્રીટમેન્ટ નો એક ભાગ છે. તે કહે છે કે,”બરફવાળા પાણી માંથી બહાર નીકળ્યા બાદ યુરીન પીવું ખરેખર ખૂબ સારું છે.” સોશિયલ મીડિયા ઉપર સિંગરનો આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આવું પહેલી વખત નથી જ્યારે મેડોનાએ મેડિકલ ટ્રીટમેન્ટ માટે યૂરીનનો ઉપયોગ કર્યો હોય. આના પહેલા પણ પગમાં પડેલા ઘા થી સાજા થવા માટે તે યુરીન નો ઉપયોગ કરી ચૂકી છે.

જણાવી દઈએ કે મેડોના અમેરિકન, સોંગ રાઇટર અને એક્ટ્રેસ છે. તેની ઉંમર ૬૧ વર્ષ છે. ૬૧ વર્ષની વયે પણ તેણે પોતાની જાતને સારી રીતે મેઈન્ટેન રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...