થોડા રોકાણમાં શરુ કરો આ ધંધો,દર મહિને કરાવશે લાખોની કમાણી. જાણો વિશેષ

આપણા બધા પાસે કોઈ ને કોઈ વાહન અને ઇન્વટર તો જરૂર ને જરૂર હોય છે. એવા માં એ વાત ની તો તમને ખબર હશે જ કે વાહન માં ઇન્વટર ની બેટરી માં પાણી ની જરૂર પડે છે. અમુક સમય જાય એટલે બેટરીમાં પાણી ની જરૂર પડે જ છે. તમને જણાવી દઈએ કે આ પાણી કોઈ સામાન્ય પાણી નથી હોતું આ પાણી એક ખાસ પાણી હોય છે. જે બજાર માં મળતું હોય છે. આ પાણી અલગ રીતનું હોય છે.

આજ કાલ આ સબંધિત એક બીઝનેસ ખુબ જ હિટ જઈ રહ્યો છે. આ બીઝનેસ એક બેટરી વોટરનો છે. મતલબ જે બેટરી માં નાખવામાં આવતું પાણી આજ કાલ આ પાણી ઓટોમોબાઈલ માર્કેટ શિવાય લગભગ દરેક રેસીડેન્શીયલ માર્કેટ માં વહેચાય છે. આ કારણ ના લીધે જ શહેરો માં બેટરી વોટર પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ લાગી રહ્યા છે. જો તમે પણ એવો કોઈ બીઝનેસ શરુ કરવા માગો છો  અમે તમને આ સબંધિત અમુક માહિતી આજે આપીશું.

મહત્વની વાત એ છે કે આ બીઝનેસ માટે સરકાર લોન પણ આપી રહી છે. આજે અમે તમને આ પ્રોજેક્ટ વિષે જણાવીશું  આ આખા પ્રોજેક્ટ માં 4 લાખ 70 હજાર જેટલો ખર્ચ થશે. પણ તમારી પાસે 50 હજાર હશે તો તમે આ બીઝનેસ શરુ કરી શકશો. આ પ્રોજેક્ટ માટે સરકાર 90% જેટલી લોન પણ મળે છે. તેના ઇક્વિપમેન્ટ માં લગભગ 2 લાખ 25 હજાર જેટલો ખર્ચ થશે. તમારે 2 લાખ 45 હજાર જેટલી વર્કિંગ કેપિટલ ની જરૂર પડશે. આ રીતે કુલ ખર્ચ 4 લાખ 70 હજાર જેટલો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *