અચાનક શરુ ગાડીએ લાગી ભયંકર આગ- પતી પત્નીને ખબર પડી ત્યાં તો… -જુઓ વિડીયો

સોસીયલ મીડિયાના જમાનામાં ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે જ એક વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક શરુ ગાડીએ…

સોસીયલ મીડિયાના જમાનામાં ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે જ એક વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક શરુ ગાડીએ અચાનક આગ લાગી લાગી હતી અને ગાડી પર સવાર પતિ પત્ની અને બાળકને જાણ પણ નહોતી. હાલ બાઇક ચલાવતી વખતે આગ લાગી હોવાનો વીડિયો સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ ઘટના ઉત્તરપ્રદેશની છે. જયારે આગ લાગી ત્યારે બાઈક પર સવાર પતી પત્નીને જાણ જ નહોતી કે, બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. તેઓ નસીબદાર હતા કે, તે જ સમયે એક પોલીસની ગાડી રાઉન્ડ પર હતી અને તેઓએ આ દ્રશ્ય જોતા જ તે ગાડીનો પીછો કર્યો હતો અને આ દંપતીને તેની જાણ કરી હતી.

પોલીસ અધિકારીએ બાઈકમાં આગ લાગવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, બાઈકના સાયલેન્સરની ઉપર એક બેગ રાખવામાં આવી હતી અને સાયલેન્સર ગરમ થતા એ બેગ સળગી ઉઠી હતી અને આગ લાગી હતી. જોકે આ ઘટના બાદ કોઈને પણ જાનહાની થઇ નથી. પોલીસે ભગવાન બનીને બાઈકમાં સવાર લોકોને સચેત કરીને નીચે ઉતર્યા હતા અને મોટી દુર્ઘટનાને ટાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *