લગ્ન પછી પણ બીજા સાથે કેમેરા સામે સેક્સ કરતા જોઈને સન્ની લિયોનનો પતિ કરતો એવી કરતૂત કે…

બોલિવુડ ફિલ્મ જગતમાં અભિનેત્રી સની લિયોનીનું નામ તો સૌ કોઈ લોકોએ સાંભળ્યું જ હશે. હાલમાં આને લઈ એક ચોકાવનાર સમાચાર સામે આવ્યા છે. ભારતીય મનોરંજન…

બોલિવુડ ફિલ્મ જગતમાં અભિનેત્રી સની લિયોનીનું નામ તો સૌ કોઈ લોકોએ સાંભળ્યું જ હશે. હાલમાં આને લઈ એક ચોકાવનાર સમાચાર સામે આવ્યા છે. ભારતીય મનોરંજન જગતમાં પોતાના કરિયરની શરૂઆત બિગ બોસ શોથી કરી હતી. સની લિયોની પોતાના અંદાજ તથા સ્વભાવને લીધે સલમાન ખાનના બિગ બોસમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

શોની શરૂઆતમાં જ કન્ટેસ્ટન્ટને આ વાતની જાણ ન હતી કે સની લિયોની કોણ છે તેમજ તેનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ શું છે? શોમાં એક ટાસ્ક વખતે સનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી છે. ત્યારપછી એક્ટ્રેસે ક્યારેય પાછા ફરીને જોયું નથી.

લોકોની કેટલીક આલોચના કર્યા બાદ પણ તેણે ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફિલ્મ હોય અથવા તો રિયાલીટી શો સની લિયોની પોતાના કિલર મૂવ્સ તથા અંદાજને કારણે ખુબ જલદીથી હીટ થઈ ગઈ છે. બિગ બોસ 5 બાદ સની લિયોનીએ કેટલાંક મ્યુઝિક વીડિયો તથા ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રોફેશનલ લાઈફ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ખુબ ચર્ચામાં રહી છે. સનીએ ડેનિયલ વીબરની સાથે લગ્ન કરીને હાલમાં 3 બાળકોના માતાપિતા છે. તેને 2 બાળકો સેરોગસીથી થયા છે જ્યારે તેની પુત્રી નિશાને તેણે દત્તક લીધી છે.

ઈન્ટરવ્યુ તથા મીડિયા વાતચીતમાં સની લિયોની પોતાના પતિને પ્રત્યે આભાર વ્યક્ત કરી ચૂકી છે. હ્યુમન્સ ઓફ બોમ્બેની સાથે વાતચીત વખતે સની લિયોનીએ જણાવ્યું હતું કે, કઈ રીતે તેમની મુલાકાત થઈ તેમજ કેવી રીતે ડેનિયલ સનીના બીજા પોર્ન સ્ટારની સાથેના એડલ્ટ ફિલ્મના શૂટને લઈ સહજ મહેસૂસ કરતો હતો.

સનીએ જણાવ્યું હતું કે, તે મને સમજતો હતો તેમજ મારા માટે ખુબ સપોર્ટીવ હતો એટલે સુધી કે તેણે મને બીજા પુરુષોની સાથે પોર્નમાં કામ કરતી જોઈને શરમ મહેસૂસ કરી નથી. ત્યારપછી તેણે મારી સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. અમે અમારી પોતાની કંપની શરૂ કરી હતી.

સનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી મુલાકાત વેગસના એક ક્લબમાં ડેનિયલના એક બેડમેન્ટ તરીકે થઈ હતી. તેને મારી સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. જો કે, મારી સાથે એવું થયું ન હતું કારણ કે અમે થોડી જ વાતો કરી હતી. એવું કંઈ થયું નથી કે હવામાં પ્રેમ થયો તેમજ વાયોલિન વાગવા લાગ્યા હોય.

આની સાથે જણાવ્યું હતું કે, કંઈ રીતે ડેનિયલે તેનો કોન્ટેક્ટ નંબર તથા ઈમેઈલ id શોધી કાઢ્યો હતો. સનીએ જણાવ્યું હતું કે, નંબર હોવા છત્તાં ડેનિયલ તેને ઈમેઈલ કરતો હતો. સની કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. શાહરુખની ફિલ્મમાં આઈટમ ગીત કરવાથી લઈને લીડ એક્ટ્રેસ તરીકે પણ તેણે કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *