સૂરત: ડિંડોલી વિસ્તારમાં ફોરવ્હીલર અને ટુવ્હીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સૂરતના…

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સૂરતના ડિંડોલી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડિંડોલી વિસ્તારમાં ચાર રસ્તા પાસે ફોર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા લોકોની ભીડ ઘટનાસ્થળ પર ભેગી થઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે ટુ વ્હીલ ની ઉપર આખી ફોરવેલ ચડી ગઈ હતી. હાલમાં ટુ વ્હીલર ચાલકની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસમાંથી લોકો ઘટનાસ્થળ પર ભેગા થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઘટનાસ્થળ પર હાજર લોકો માંથી અમુક લોકોએ ટુ વ્હીલ ચાલકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના દરમ્યાન અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટુ વ્હીલર અને પગમાં ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *