બોર્ડર પર લડતા જવાનો માટે સુરતના યુવાનોએ સ્વખર્ચે મોકલી દિવાળીની મીઠાઈઓ, જીવન જરૂરી વસ્તુની કીટ

ટીમ ભારત ના વીર સૈનિકો સાથે મીઠાઈ અને ગિફ્ટ આપી ને દિવાળી માનવવા 500 કીટ સાથે કચ્છ ની બી એસ એફ ની બોર્ડર પર રવાના

દેશના સીમાડા સાચવતા વીર જવાનો સાથે વતન અને પોતાના પરિવાર થી દુર રહી ને આપડી દિવસ રાત સુરક્ષા કરે છે ત્યારે કચ્છ બી એસ એફ ની બોર્ડર પર તૈનાત આપડા સૈનિકો સાથે 500 પેકેટ મીઠાઈ તેમજ બીજી જીવન જરૂરી વસ્તુ સાથે ની કીટ આપવા માટે સંસ્થા ના પ્રમુખ શ્રી ઘનશ્યામ બીરલા સાથે ટીમ નાં રોનકઘેલાણી ,અજય પટેલ ,હિતેશ સાવલિયા ,જાગૃત પટેલ ,દુલભ પટેલ ની ટીમ રવાના થઈ.

રાજ્યના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી એ ફ્લેગ દ્વારા પ્રસ્થાન કરાવિને આ ટીમ ની આવી કામગીરી ને બિરદાવી ને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ કાર્યક્રમ મા ઇનેર વ્હેલ કલબ ની બહેનો તેમજ સખી મંડળ ની બહેનો કોર્પોરેટર નીતા બેન સાવલિયા ના નેતૃત્વમાં હાજર રહી ને રાષ્ટ્ર પ્રેમ ના આ કાર્યક્રમ માટે બિરદાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *