તારક મહેતાની સોનુએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, બીકીની પોઝ જોઈ ફેન્સ થયા ઘાયલ

નાના પડદાનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta ka Ulta Chashma) ખૂબ જ લોકપ્રિય શો છે. ટીવીનો આ લોકપ્રિય કોમેડી શો(Comedy show) તેના શ્રેષ્ઠ…

નાના પડદાનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta ka Ulta Chashma) ખૂબ જ લોકપ્રિય શો છે. ટીવીનો આ લોકપ્રિય કોમેડી શો(Comedy show) તેના શ્રેષ્ઠ કલાકારો માટે જાણીતો છે. શોના કલાકારો(Artists)એ પોતાની એક્ટિંગ(Acting)થી લાખો લોકોના દિલ જીત્યા છે. આ શો 13 વર્ષથી પ્રસારિત થઈ રહ્યો છે. આ શોએ 3000થી વધુ એપિસોડ(Episode) પૂરા કર્યા છે. આટલા સમય બાદ હવે શોના કલાકારો શોમાંથી દૂર જઈ રહ્યા છે. જેમાં સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલિ(Nidhi Bhanushali)નો પણ સમાવેશ થાય છે.

નિધિ ભાનુશાળી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. નિધિ અવારનવાર શાનદાર પોસ્ટ પોતાના ફેંસ સાથે શેર કરતી રહે છે, જેને તેના ફેંસ ખૂબ પસંદ કરે છે. ફેંસ પણ તેમની પોસ્ટ પર દિલ ખોલીને પ્રેમ વરસાવે છે. હાલમાં જ નિધિની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. સોનૂ એટલે કે નિધિ પોતાની આ તસવીરથી સોશિયલ મીડિયાનો પારો વધારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. જેનાં ચાલતા તે આ સમયે ઘણું ટ્રાવેલ કરતી જોવા મળે છે. તે પોતાના ટ્રાવેલિંગનાં ઘણા ફોટા તથા વીડિયોઝ પણ ફેંસ સાથે શેર કરે છે. એક્ટ્રેસ પોતાના અમુક સાથીઓ સાથે ટ્રાવેલ કરે છે. નિધિના ફોટાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

આ ઉપરાંત જો વાયરલ ફોટાની વાત કરીએ તો, નિધિ બિકીની પહેરીને લહેરોની વચ્ચે કાતિલ પોઝ આપી રહી છે. તેના આ ફોટોમાં અભિનેત્રી ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે જેના કારણે તેના ફેન્સ તેના દિવાના બની ગયા છે. હાલમાં નિધિ કોઈ સિરિયલ કે ફિલ્મ નથી કરી રહી. અભિનેત્રી ફક્ત તેના પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ, ચાહકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *