મહિલાઓ સાથે શારીરિક સુખ માણી આ વ્યક્તિ એમના પ્રાઈવેટ પાર્ટ કાપીને એવું કરતો હતો કે જાણી આંખે અંધારા આવી જશે

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને તમે આજ પહેલાં ક્યારેય પણ નહી સાંભળી હોય. આ જાણકારી સીરીયલ કિલર જેફરી ડાહમરની છે…

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને તમે આજ પહેલાં ક્યારેય પણ નહી સાંભળી હોય. આ જાણકારી સીરીયલ કિલર જેફરી ડાહમરની છે કે, જે એક એવો પુરુષ હતો જે મહિલાઓનો બળાત્કાર કરીને મૃતેદેહની સાથે જે કરતો હતો તેને સાંભળીને તમારી આંખો ફાટી રહેશે. વર્ષ 1978-1991 દરમિયાન જેફરીએ અંદાજે 17 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવક પહેલા છોકરીઓ સાથે મિત્રતા કરીને એમને દવાઓ આપ્યા બાદ બળાત્કાર કરતો હતો. તે જ રીતે, છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યા પછી તેમની હત્યા કર્યા બાદ પણ એમની સાથે દુષ્કર્મ કરતો હતો. તે જાતીય સંબંધો ત્યાં સુધી બાંધતો હતો કે, જ્યાં સુધી સંભોગથી તેનુ મન ન ભરાઈ જાય અને તેનું મન ભર્યા બાદ મહિલાને ઘરમાં સડવા છોડી દઈને તેના અંગત ભાગોને ફ્રિજમાં કાપીને રાખી દેતો હતો.

ત્યારબાદ તેનો સંભોગ કરવાં માટે ઉપયોગ કરતો હતો. આ ઘટના ત્યારે બહાર આવી કે, જ્યારે એક મહિલા આ પુરુષની ચુંગાલમાંથી ફરાર થવામાં સફળ રહી અને તેણે આ વિશે બધા લોકોને કહ્યું. ધરપકડ કર્યા પછી, આ વ્યક્તિએ જણાવ્યું કે તેણે અત્યાર સુધીમાં 17 છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો છે, જેમાં 14 થી 36 વર્ષની છોકરીઓનો સમાવેશ થાય છે.

તે રોજ નવી-નવી છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેમની સાથે મિત્રતા કરીને સંભોગ કરવાનું કહેતો હતો. મહિલાઓ તૈયાર થઈ જાય ત્યારે તે તેમને પોતાના ઘરે બોલાવીને તેમની સાથે ભરપૂર સંભોગ માણતો હતો. આટલું જ નહીં સંભોગ માણ્યા પછી પણ તેનું મન ન ભરાઈ તો મહિલાઓને મારી નાખતો હતો અને માર્યા બાદ પણ તે લાશની સાથે સંભોગ કરતો હતો.

ત્યારબાદ તે મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ કાપીને ફ્રીઝમાં મૂકી દેતો હતો. આ કિલર પકડાયો ત્યારે એને પૂછપરત કરતાં જણાવ્યું કે, તેણે 17 થી પણ વધારે મહિલાઓની સાથે આવું કર્યું હશે અને તે દરરોજ નવી નવી મહિલાઓને ફસાવીને તેમનો પણ આ જ અંજામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *