63 વર્ષના વૃદ્ધ ની છે પાંચ ગર્લફ્રેન્ડ, તેને ખુશ કરવા માટે કરતો હતો આવું કામ.

The 63-year-old has five girlfriends, doing things to please her.

ઉત્તર દિલ્હીમાં કંઈક એવું થયું જેનાથી બધા લોકો આશ્ચર્ય પામી ગયા. એક વ્યક્તિએ પોતાની પાંચ ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે ચોરી કરવાનું શરૂ કરી દીધું. આ વ્યક્તિ ની પાંચ ગર્લફ્રેન્ડ છે તેની ઉંમર ૬૩ વર્ષ છે.

ઉતરી દિલ્હી પોલીસે 63 વર્ષના એક વૃદ્ધ ને ચોરી કરવાના આરોપમાં ગિરફ્તાર કર્યો છે ,ખાસ વાત તો એ છે કે તેની પાંચ ગર્લફ્રેન્ડ છે અને તે ગર્લફ્રેન્ડ ને ખુશ કરવા માટે તે વર્ષોથી ચોરી કરી રહ્યો હતો તેના વિરોધ ૨૦ કેસ દાખલ કરાયેલા છે.

ઉતરી દિલ્હીના ડીસીપી નૂપુર પ્રસાદના જણાવ્યા અનુસાર આરોપી 28 જુલાઇએ સરાય રોહિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં ફેરી લગાવતી વખતે સીસીટીવીમાં આવી ગયો ત્યારબાદ તેને ગિરફ્તાર કરવામાં આવ્યો.

આરોપીનું નામ બધું સિંહ છે. બંધુ સિંહ આનંદ પર્વત નો રહેવાસી છે.તેણે પોલીસે સાથે થયેલી પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાની પ્રેમિકાઓ ના ખર્ચા ઉઠાવવા માટે ચોરી કરી રહ્યો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેની પાંચ પ્રેમિકાઓ છે અને તેને મોંઘા ગિફ્ટ આપવા માટે તે ચોરી કરતો હતો. તેની પાસેથી બે લેપટોપ એક એલઇડી અને 5000 રૂપિયા રિકવર થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.