બદલાઈ રહેલા સમયમાં બહાદુરી અને હીરો ની પરિભાષા ખરેખર બદલાઇ રહી છે હવે લોકો સમજવા લાગ્યા છે કે હીરો ખરેખર તે જ છે જે દેશ માટે પોતાના જીવની બાજી લગાવી દે છે અને અભિનંદન તો બિલકુલ આવા જ છે. આ દરમિયાન જ્યારે અભિનંદન પર આટલી વાત તેઓ થઈ રહી છે તો એક્ટ્રેસ છે જે અભિનંદન પર પોતાનો જીવ લુટાવી બેઠી છે. અભિનેત્રીનું નામ છે માહિકા શર્મા. માહિકા એ અભિનંદન ઉપર વાત કરતા કહ્યું છે કે તેઓ દેશના એક સાચા નાયક છે અને તેમના ઉપર ફિલ્મ પણ બનવી જોઈએ. હું તેમને જોઈને ખૂબ જ પ્રેરિત થાઉં છું અને હું તો અભિનંદન સાથે લગ્ન કરવા માંગુ છું.
કોઈ પણ છોકરી હોય તે આવા બહાદુર અને નીડર પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરશે. માહિકા એ અભિનંદન નું સ્વાગત કરવા માટે બીકની મા એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેને જોઈને કોઈપણ કહી દે કે તે ખૂબ જ હોટ છે પરંતુ અભિનંદનને આ વાત ઉપર કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં કેમ કે તેઓએ વિવાહિત પુરુષ છે.
જો તમને પૂરી ઘટના વિશે ખબર ન હોય તો જણાવી દઈએ કે અભિનંદન થોડાક સમય પહેલાં જ પાકિસ્તાન સાથે થયેલી એરક્રાફ્ટ ની લડાઈ માં સરહદની પેલે પાર જઈને પડ્યા હતા, ત્યારબાદ તેમને પાકિસ્તાનમાં બેસીને નીડરતાપૂર્વક બધાનો સામનો કર્યો હતો અને ભારત સરકારના પ્રયત્નો બાદ ફરી પાછા ભારત આવ્યા. આ વચ્ચે હિન્દુસ્તાનના તેઓ સાચા હીરો બની ગયા છે અને બધાની નજરમાં જ તે માનવામાં આવે છે.
તેમાંથી એક મહિલા પણ હતી જે હવે અભિનંદન ની દિવાની થઈ ગઈ છે અને તેનું કહેવું છે કે અભિનંદન સાથે લગ્ન કરવા તૈયાર છે. આ તો કહેવાની વાત છે પરંતુ વીંગ કમાન્ડર ના ચાહવા વાળાઓની સંખ્યા ઘણી મોટી સંખ્યામાં વધી ચૂકી છે એ વાતમાં કોઈ શક નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.