પસાર થઇ રહી હતી કાર ત્યાં જ સામે આવી ગયું સિંહનું ટોળું, ત્યારે ડ્રાઇવરે ડરના માર્યે કર્યું એવું, જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર આજકાલ સિંહણ અને તેના નાના બચ્ચાઓ નો સુંદર વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કઈ…

સોશિયલ મીડિયા પર આજકાલ સિંહણ અને તેના નાના બચ્ચાઓ નો સુંદર વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કઈ રીતે સિંહણ પોતાના નાના બચ્ચાઓ સાથે રોડ પસાર કરી ઘાસના મેદાનોમાં ચાલી ચાલી જાય છે.

આ એક મિનીટ ના વિડીયો અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ ગુરુવારે પોતાના ટ્વિટર હેન્ડલ થી શેર કર્યો હતો.આ વીડિયો એટલો બધો પસંદ કરવામાં આવી રહ્યો છે કે શેર કર્યાના ત્રણ કલાકની અંદર જ 75 00 વધારે વખત જોવાઈ ચૂક્યો છે.

આ વીડિયોમાં તમે સાથ જોઈ શકો છો કે રોડ પર સિંહણ નું ટોળું જોયું ડ્રાઇવર કારને રોકી દે છે અને સિંહણ તેનાં બાળકો સાથે જવાની રાહ જોવા લાગે છે.

તેના દૂર ગયા બાદ પણ ડ્રાઇવર કારણે આગળ નથી વધારતો. આપ આ વિડીયોમાં જોશો કે સિંહણ અને તેના બાળકો રોડ ક્રોસ કરી મેદાનમાં ચાલ્યા જાય છે.સિંહણના બાળકોનું રોડ પાર કરનાર આ વીડિયોમાં સૌથી મજેદાર વાત એ છે કે આ બાળકો લાઈન બનાવી આરામથી રોડ પાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *