ખાવાનું જોઇને હાથીનું બચ્ચું થઇ ગયું પાગલ, ભૂખના મારે કરવા લાગ્યું એવી હરકતો કે…- જુઓ મજેદાર વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને ખુબ જ મજા પડી જશે.

વિશાળકાય હાથીઓના બચ્ચાઓ પણ માણસોના બાળકોની જેમ મનોરંજક હોય છે. જેમ બાળક પોતાનો મનપસંદ ખોરાક જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે, તેવી જ રીતે પ્રાણીઓના બાળકો પણ ખોરાક જોયા પછી ભાન ભૂલી જાય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક હાથીનું બચ્ચું પોતાનું ભોજન મેળવવા માટે આમ તેમ ભટકી રહ્યું છે. આ વિડીયો જોઇને તમને ખુબ જ મજા પડી જશે.

 

View this post on Instagram

 

A post shared by ????? ????????? ? (@elephantsofworld)

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથી અને હાથીના બચ્ચાને ખાવા માટે ઘાસ નાખવાનું શરુ કરે છે જેને જોઇને બાળક હાથી અને હાથીનું બચ્ચું ખૂબ ખુશ થાય છે. ખાવાનું ભાળીને હાથીનું બચ્ચું આમ તેમ કૂદવાનું શરૂ કરી દે છે. એટલું જ નહીં, તે ઘાસ ભરેલી ગાડી પર ચડવાની કોશિશ કરે છે. આ વીડિયોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ડેલી એલિફન્ટ્સ નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘સુખ, આનંદ અને પ્રેમ. અમને આશા છે કે આ વિડીયો જોઇને તમને પણ મજા આવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *