થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવી ઘટના થઈ જેને દરેક કોઈને હેરાન કરી દીધા. એક ચાલતી ચાલતી કાર ઉપર હાથી બેસી ગયો.કારનો ડ્રાયવર એટલો ગભરાઈ ગયો કે તેને કારણે સ્પીડમાં દોડાવી જેનાથી તેનો જીવ બચી ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. થાઈલેન્ડના આ નેશનલ પાર્કમાં પહેલી વખત આવી ઘટના બની છે.
35 વર્ષીય હાથી નેશનલ પાર્કના રોડ ઉપર ચાલી રહ્યો હતો, જેવી રોડ ઉપર કાર આવી તો તે તેના પર બેસવાની કોશિશ કરવા લાગ્યો. જેવા હાથી પોતાનું પૂરું શરીર કાર ઉપર રાખે તેના પહેલા જ ડ્રાઈવરે કાર ભગાવી. જ્યારે આગળ જઈને કારને જોઈ તો પાછળની windshield તૂટી ગઈ હતી અને કાર દબાયેલી હતી.
અહીંયા જુઓ વિડિયો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news