વરરાજાના ખાસ મિત્રએ એવી તો શું ગીફ્ટ આપી કે, જોઇને તરત જ દુલ્હને ફેંકી દીધું- આ વિડીયો જોઇને…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ઘણીવાર લગ્નના પ્રસંગે વરરાજાના મિત્રો ખૂબ જ રમૂજી અને ઉત્સાહમાં હોય છે. આટલું જ નહિ પરંતુ દુલ્હનની બાજુમાં ઘણા લોકો પણ હસી મજાક કરી રહ્યા હોય છે. ક્યારેક ક્યારેક તેમના મિત્રને ચીડવવા માટે દુલ્હન સાથે અનોખી મજાક પણ કરે છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રોએ સ્ટેજ પર એવી ભેટ આપી હતી કે, કન્યાએ તેમને ખોલ્યું અને તે ગુસ્સાથી લાલ થઇ ગઈ હતી અને ગીફ્ટને ફેંકી દીધું હતું.

હાલમાં આ વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હન સતેજ પર બેથી છે અને ત્યારે જ વરરાજાના મિત્રો ત્યાં આવે છે અને કન્યાને ગીફ્ટ આપવા લાગે છે. ત્યારબાદ કન્યા ગીફ્ટને ખોલે છે અને તેમાંથી દુધની બોટલ બહાર આવે છે. વરરાજો પણ આ બધું બાજુમાં બેસીને જોઈ રહ્યો હતો. વરરાજાના મિત્રએ કરેલી આ મજાક કન્યાને ગમતી નથી અને તરત જ દુધની બોટલને ફેંકી દે છે.

હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંટી ઠાકુર નામના વ્યક્તિએ આ વીડિયોને ફેસબુક પર શેર કર્યો છે. આ વિડીઓને અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. જયારે 1 કરોડ લોકોએ આ વીડિયોને જોઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *