ભારેથી-અતિ ભારે વરસાદને કારણે આ નેશનલ હાઇવે પર ટ્રક સમાયો જમીનમાં. જાણો વિગતે

680
TrishulNews.com

ગુજરાત બોર્ડર મહારાષ્ટ્ર ના નાવપુર ના રાયનગણમાં આ ઘટના બની છે. બ્રીજ તૂટવાથી માલસામાન ભરેલો ટ્રક આ ઘટનામાં ફસાયો હતો. સુરત-ધૂળિયા નેશનલ હાઇવે પર નો બ્રિજ પર આ ઘટના થઇ હતી. અને વરસાદને કારણે આ હાઇવે પણ તુટ્યો હતો. અને આ ટ્રક દુર્ઘટના માં ફસાયો હતો.

જાણકારી અનુસાર મહારાષ્ટ્ર માં ભારે વરસાદ ને પગલે ધોવાયો બ્રિજ હતો. ટ્રાફિક ને લઈને બ્રિજ તૂટતા માલ વાહક ટ્રક ફસાઈ ગયો હતો.

આ પુલ તૂટવાથી ઘણા લોકોને અગવડતા પડી હતી. અને લોકોને લાંબો રસ્તો લઈને જવું પડ્યું હતું. નંદુરબાર જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે ગુજરાત-મહારાષ્ટ્ર તરફ નો હાઇવે બંધ થતાં અવર જવર માટે લોકોને 100 કી. મી. નો ફેરવો થયો હતો.

Loading...

Loading...