OMG!! અંધારાનો ફાયદો ઉઠાવીને ઘરમાં રાજ કરી રહ્યો છે દીપડો- વિડીયો જોયા બાદ તમારા રૂવાડા બેઠા થઇ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને બે ઘડી માટે તમારા શ્વાસ રોકાઈ જશે.

દરેક વ્યક્તિ જંગલી પ્રાણીઓથી ડરે છે. આ પ્રાણીઓ ક્યારેક તેમના જંગલમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારો તરફ આગળ વધે છે. આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ચિત્તા, વાઘ, સિંહ જેવા ખતરનાક જંગલી પ્રાણીઓ કોઈ રીતે ભટકતા રહે છે અને લોકોના રહેઠાણની જગ્યાઓ સુધી પહોંચે છે. આ વાયરલ વીડિયોમાં એક દીપડો રાત્રે ઘરમાં ઘૂસી ગયો છે.

સોશિયલ મીડિયા પર એનિમલ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. રહેણાંક વિસ્તારોમાં પ્રાણીઓની અવરજવરને કારણે સામાન્ય લોકોની મુશ્કેલી ખૂબ વધી જાય છે. સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ટ્રેન્ડિંગ વીડિયો પર એક ઘરના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. આ ફૂટેજ રાતના સમયના છે અને આમાં એક જંગલી ચિત્તો અંધારાનો લાભ લઈને ઘરમાં રાજ કરતો જોવા મળી રહ્યો છે.

આ વાયરલ વીડિયો કર્ણાટકના બાંદીપુરનો હોય તેવું જાણવા મળ્યું છે. આ ચોંકાવનારો વીડિયો જોયા બાદ અને ઘટનાનો અંદાજ લગાવ્યા બાદ લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે. દરેક વ્યક્તિને આ જોઈને ખૂબ જ નવાઈ પામે છે. જો કે, દીપડો આ રીતે ઘરમાં ઘૂસ્યો હોવા છતાં કોઈ અકસ્માત ન થયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરનો દરવાજો ખુલ્લો જોતા દીપડો આરામથી ત્યાં પ્રવેશ્યો, પરંતુ જલદી તેને પોતાને થોડો ભય લાગ્યો અને તે ત્યાંથી ભાગી ગયો. વીડિયોમાં દીપડો ઘરની અંદર ચક્કર લગાવતો જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *