શખ્સ ટીવીને અચાનક જ જોર જોરથી મારવા લાગ્યો લાકડાના ફટકા અને પછી થયું એવું કે…- વિડીઓ જોઇને પણ વિશ્વાસ નહી થાય

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

મજેદાર વિડીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેને જોઈને આપણે હસીને લોટપોટ થઇ જઈએ છીએ. ઘણા જુગાડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે દરેકને જોવાનું ગમે છે. ભારતીય લોકો જુગાડમાં મોખરે છે અને કોઈપણ કાર્યને સરળ બનાવવા માટે તેઓ કેટલાક જુગાડ કરે છે. ત્યારે આવું જ કંઈક વીડિયોમાં બતાઈ રહ્યું છે જે હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ ટીવી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેનું ટીવી શરુ થવાનું નામ નથી લઈ રહ્યું. આવી સ્થિતિમાં વ્યક્તિ અસ્વસ્થ થઈ ગયો અને ટીવી ચાલુ કરવાની એક અદ્ભુત રીત શોધી કાઢી છે અને ગુસ્સામાંને ગુસ્સામાં લાકડી લઈને તેને ટીવી પર સખત મારવાનું શરૂ કરી દે છે. જે રીતે તે ટીવી પર લાકડી મારતો હોય છે તે જોઈને લાગે છે કે ટીવી ગમે ત્યારે ફૂટશે, પરંતુ અચાનક ટીવી ચાલુ થઈ જાય છે.

આ વિડીયો જોવામાં ખુબ જ મજેદાર છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો વીડિયો પર મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, નવી પેઢીએ શું તમે ક્યારેય ટીવી ચાલુ કરવાની આવી રીત જોઈ છે? તમે ધ્યાન રાખશો ટીવી શરુ કરવા માટે આ પ્રકારના જુગદનો ઉપયોગ ન કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *