આ પોલીસ કોન્સ્ટેબલે ગાયું કબીર સિંઘ અને મહેન્દ્રસિંહ ધોનીનું સોંગ, લાખો લોકોએ સાંભળી કરી પ્રશંસા. જુઓ વિડીઓ

હાલમાં સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ પોલીસ કોન્સ્ટેબલ થોડા સમય પહેલા જ આવેલી શાહિદ કપૂરની ફિલ્મ કબિર સિંહના કારણે છવાયેલા છે. તેઓ આજકાલ આ મૂવીમાં આવેલું ‘તેરા બન જાઉંગા..’ ગીતને પોતાના સુરીલા અવાજમાં ગાઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. તેમનો અવાજ દર્શકોને ઘણો જ પસંદ પડી રહ્યો છે.

મહારાષ્ટ્ર પોલીસના કોન્સ્ટેબલ સાગર ઘોરપડેનો અવાજ લોકોને ઘણો જ પસંદ પડી રહ્યો છે. કબિર સિંઘનું સોંગ સાંભળીને તેની ઘણી જ પ્રસંશા કરી રહ્યા છે. હાલમાં લોકો સાગરને બોલિવૂડ માટે ગીત ગાવા માટે પણ કહી રહ્યા છે. આ ગીતને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે. હવે આ ગીતને અન્ય સોશ્યલ મીડિયા પર પ્લેટફોર્મ પર પણ શૅર કરવામાં આવી રહ્યુ છે.

આ પહેલા પણ સાગરે એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીનું ‘કૌન તુઝે યુ…’ કરેગા સોંગ પોતાના અંદાજમાં ગાયું હતું. જેને પણ ફેન્સે ઘણું જ પસંદ કર્યું હતું. સાગરે માત્ર પાંચ ગીત પોતાના અવાજમાં શેર કર્યા છે. સાગરને અત્યાર સુધી 45000 થી વધુ લોકો સબ્સક્રાઇબ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *