જે થૂંક ને આપણે દરરોજ સવારે થૂંકી દઈએ છીએ તે આપણા માટે છે અમૃત સમાન, આ થૂંક અમેરિકામાં વેચાય છે 10 હજાર રૂપિયામાં

દરેક વ્યક્તિ એમાં પણ ખાસ કરીને મહિલાઓને ચહેરો તાજગીસભર બનાવવા ની તમન્ના હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે દરેક વય ની વ્યક્તિ કોસ્મેટિક સર્જરી, કોસ્મેટિક…

દરેક વ્યક્તિ એમાં પણ ખાસ કરીને મહિલાઓને ચહેરો તાજગીસભર બનાવવા ની તમન્ના હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે દરેક વય ની વ્યક્તિ કોસ્મેટિક સર્જરી, કોસ્મેટિક વસ્તુ કે બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નથી પરંતુ એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર ત્વચાને સુંદર કોમળ રાખી શકાય છે. આ વાત બિલકુલ સાચી છે અને આ પ્રયોગની આજથી જ શરૂઆત કરો. થોડા સમયમાં પરિણામ દેખાય તો આપણે વાત ગળે ઉતરશે. સાવ સીધો સાદો આ પ્રયોગ છે જેમાં કંઈ પણ નુકસાન નથી.

સવારે ઉઠતાવેંત બ્રશ દાતણ કર્યા પહેલા એટલે કે નરણા કોઠે ઘૂંટડે ઘૂંટડે એક ગ્લાસ કે વધારે પાણી પી જવું. પહેલા દિવસે એક ક્લાસ એ પછી પાણી પીવાનું પ્રમાણ વધારતા જવું.તેમાંય હુંફાળું પાણી પીવો તો વધુ ઉત્તમ.

વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે આખી રાત દરમિયાન આપની લાળગ્રંથી ની અંદર જે લાળ એકઠી થાય છે તેમાં મોટાભાગની બીમારીઓ ના કીટાણુંનો નાશ કરવાનો કુદરતી ગુણ હોય છે. રાતે સૂતા પછી મોઢામાં લાળ સારા પ્રમાણમાં ભેગી થશે તે સવારે પાણી પીધા ભેગી પેટની અંદર જશે પણ પાણી પીધા વગર દાંત સાફ કરશો તો લાળ બહાર નીકળી જશે.

સવારે સૂર્યોદય પહેલા ઊઠીને આંખની અંદર ફરતે કાજળ ની જેમ મોઢાની લાલ લગાવી દેવી. ચહેરા પર કાળા ડાઘ ખીલ થયા હોય કે આંખ ની આસપાસ કાળા કુંડાળા. એ ભાગ આસપાસ સવારની લાળ વડે માલિશ કરો. બસ થોડા દિવસમાં ડાઘા ગાયબ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *