મહિલા બેડરૂમમાં સુવા જઈ રહી હતી અને અચાનક જ પલંગ નીચેથી નીકળ્યું એવું કે, જે જાણીને તમારા હોંશ ઉડી જશે 

દુનિયા અજીબોગરીબ છે. જેમાં અવારનવાર ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમના વિશે જાણીને ચોંકી જશો. શું તમારા બેડરૂમની અંદરથી પલંગ નીચે એવું કઈક નીકળે જેને લીધે તમે ચોંકી જાવ? ખરેખર આવી જ એક ઘટના બની છે જે ઘટના વિશે વિસ્તૃતમાં જાણીએ.

યુરોપના જ્યોર્જિયાની એક મહિલા સાથે ચોકાવનારી ઘટના સામે આવી છે. જયારે મહિલા પોતાના બેડરૂમમાં સુવા ગઈ ત્યારે તેમની સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો. હા આ મહિલા જયારે તેમના બેડરૂમમાં ગઈ ત્યારે તેમના પલંગ નીચેથી દોઢ ડર્ઝન સાંપ નીકળ્યા અને મહિલા ચોંકી ગઈ હતી. આ મહિલાનું નામ ત્રીશ વિલ્ચર છે.

ત્રીશ વિલ્ચર મહિલાએ જણાવતા કહ્યું છે કે સુતા પહેલા મને કઈક લાગ્યું. મને કઈક કટકા જેવું લાગ્યું જયારે હું તેમને લેવા ગઈ ત્યારે તે ચાલવા લાગ્યું. જે જોઇને મારા હોંશ ઉડી ગયા. વિલ્ચરે અને તેમના પતિ મેક્સને સમજાયું કે આ કોઈ ટુકડો નહિ પણ સાપ હતો. જ્યારે તેઓએ તપાસ કરી તો તેમને પથારી નીચે કુલ 18 સાપ મળી આવ્યા.

વિલ્ચરે ફેસબુક પર સાપની તસવીરો પણ શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું, ‘આ પછી મારે કાર્ડિયોલોજિસ્ટની જરૂર પડી શકે છે.’ મેક્સ વિલ્ચરે દરેક સાપને પકડવા અને તે બધાને બેગમાં મૂકવા માટે ગ્રેબર ટૂલનો ઉપયોગ કર્યો હતો. પતિ-પત્ની સાપને નજીકની ગટરમાં મૂકી આવ્યા હતા. બીજે દિવસે એક વન્યપ્રાણી મુસાફર તેમના ઘરે ગયો અને જોયું કે અંદર કોઈ સાપ હતો નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *