સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ગોપી ગૉલ્ડ જેવર્સલ્સ માં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટનામાં ઈરાની ગૅંગના ચોરોએ માલિક ની નજર ચૂકાવીને 3.80 લાખ ના દાગીના ની ચોરી કરી હોવાના માહિતી મળી રહી છે. આ ચોરી ની ઘટના દુકાનમાં રહેલ સીસી ટીવી માં કેદ કેદ થઈ ગઈ છે.
સુરતમાં અગાવ પણ આ ચોરએ 10 વધુ વધુ વખત ચોરીને અંજામ આપ્યો છે. તે સમયે તેને જેલમાં પુરવામાં આવ્યો હતો. પરંતુ જેલ માંથી છૂટીને ફરી ચોરીની ઘટના ને અંજામ આપ્યો છે. દુકાન માલિકએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા ચોરને શોધખોળ થઈ રહી છે.
આ વિડીઓમાં જોતા તમને લાગે કે પહેલા આ વ્યક્તિ કેવો તેને તેની વાતો દ્વારા ગુંચવણમાં મુકે છે અને તેને ખબર ન પડે તેવી રીતે લાખોનો માલ ઉપાડી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.