વરરાજો અને કન્યા સાથે સ્ટેજ પર ઉભા હતા, તેની માતાએ આવીને ઝીંકી દીધું ચપ્પલ અને પછી…. -જુઓ વિડીઓ

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ…

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ આપણને હેરાન કરી દે છે. જયારે અમુક વિડીઓ તો એટલા મજેદાર હોય છે કે, લોકો તે વિડીઓ પર ધડાધડ લાઈકો અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય છે. ત્યારે હાલમાં જ લગ્ન પ્રસંગનો અનોખો વિડીઓ વાયરલ થયો છે જે જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.

ત્યારે હવે આવો જ એક વાયરલ વિડીઓ ઉત્તરપ્રદેશના હમીરપુરનો છે. જેમાં લગ્ન દરમિયાન વરરાજાની માતાએ પોતાના પુત્ર પર ચપ્પલ ફેંક્યા હતા. છોકરાના પરિવારને આ સંબંધ પસંદ નહોતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વર અને કન્યા લગ્ન સમયે પોતાની અદ્ભુત સમયને માણવાનું પસંદ કરે છે, પરંતુ જો આ સમયગાળા દરમિયાન કોઈ અવરોધ આવે તો આખું વાતાવરણ બગડી જાય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં જોવા મળ્યું, જ્યારે વર અને વધુ એક-બીજાને વરમાળા પહેરાવવા માટે સ્ટેજ પર હોય છે, ત્યારે છોકરાની માતા પહોંચે છે અને ચપ્પલ તેના પુત્રને મારવાનો પ્રયત્ન કરે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર અને વધુ એકબીજાને માળા પહેરાવવા જઈ રહ્યા છે. પછી વરરાજાની માતા મોઢા પર કપડું બાંધીને ત્યાં આવે છે અને તે પુત્રને ચપ્પલથી મારવાનો પ્રયત્ન કરે છે. વર કન્યાની પાછળ ઉભો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *