અજીબોગરીબ રીવાજ- પતિના મૃત્યુ બાદ એના મૃતદેહને પોતાની રૂમમાં લઈ જઈને અહીની મહિલાઓ આખી રાત કરે છે એવું કે…

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક રોચક જાણકારી અથવા તો અજીબોગરીબ પ્રાચીન પરંપરાને લઈ ખબર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક…

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક રોચક જાણકારી અથવા તો અજીબોગરીબ પ્રાચીન પરંપરાને લઈ ખબર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને વિશ્વાસ પણ નહી થાય તેમજ વિચારતા જ રહી જશો કે, આવું પણ થાય!

આ જનજાતિની કેટલીક અલગ-અલગ અનેકવિધ પરંપરાઓ રહેલી છે તેમજ કેટલીક પરંપરાઓ તો આપણને દંગ કરી દે એવી હોય છે. જેમાંથી એક પરંપરા પશ્ચિમી કેન્યાની લુઓ જનજાતિની રહેલી છે. જેને જોનાગી અથવા તો ઓનાગી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મૃતકો સાથે ઉંઘવું:
વર્ષો પહેલા લુઓ લોકોની વચ્ચે એક એવી પ્રથા હતી કે, જેમાં વિધવાઓ તેના પતિનાં મૃતદેહને દફનાવે એના પહેલા તેના મૃત શરીરની સાથે એક જ રૂમમાં સુતી હતી. વિધવા મહિલાઓને કહેવામાં આવતું કે, તે એવું સપનું જોવે જેમાં તે પોતાના પતિને પ્રેમ કરી રહી હોય. આમ, કરવાથી વિધવાના બંધનમાંથી મુક્ત મળે તેમજ અન્ય લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે.

ખાસ જગ્યાએ સંભોગ કરવું:
આ જનજાતિમાં સંભોગ કરવા માટે ખાસ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે લડાઇ થાય તો પત્ની પોતાના પતિને વેલણથી મારી શકે નહીં. જો આમ થાય તો ઘરના વડીલો એક અનુષ્ઠાન કરે છે કે, જેમાં બંનેને એક હર્બલ પદાર્થ પીવડાવીને બંનેની વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનું કહેવાય છે.

ખેતી કરતી વખતે સંભોગ કરવો:
જ્યારે ખેતરમાં પાક તૈયાર થઇ જાય ત્યારે અહીંનાં પુરુષે પોતાની સૌપ્રથમ પત્નીની સાથે સંભોગ કરવું પડે છે. લુઓ જનજાતિમાં એક કરતાં વધુ લગ્ન કરવાની પરંપરા રહેલી છે. જયારે પુરુષની ગમે તેટલી પત્ની હોય પણ પોતાની પહેલી પત્ની સાથે જ લણણી વખતે સંભોગ કરવાની પરંપરા રહેલી છે.

મોટા ભાઇ બહેન પહેલા લગ્ન ન કરવા:
આ જનજાતિની એક પરંપરા પ્રમાણે છોકરીઓ પોતાની મોટી બહેન પહેલા લગ્ન કરી શકે નહીં. જો કોઇ છોકરી આમ કરે તો તેને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે કે, જે મહિલાઓ વર શોધવામાં વધુ સમય લગાવે તેમના જબરદસ્તીથી લગ્ન કરાવી દેવામાં આવે છે, જેથી તેના નાના ભાઇ બહેન લગ્ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *