વર્ષના પહેલા સૂર્યગ્રહણ પર આ રાશિઓને થશે નુકશાન, રહેવુ સંભાળીને

Published on: 7:40 pm, Thu, 17 June 21

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન 2021 ગુરુવારે થવાનું છે.આ વખતે વૈશાખ મહિનાની અમાસે સૂર્યગ્રહણ જોવા મળશે.ખાસ વાત એ છે કે આ દિવસે શનિ જયંતિ પણ આવી રહી છે. તેથી આ સમય નું સૂર્યગ્રહણ ઘણી રીતે વિશિષ્ટ બનશે. આ સૂર્યગ્રહણ ભારતમાં અશત: દેખાશે. સૂર્યગ્રહણ બપોરે 1:42 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:41 વાગ્યે સમાપ્ત થશે. ગુરુવારે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ થવાનું છે. સૂર્ય ગ્રહણ નો સમય ગાળો લગભગ પાંચ કલાકનો રહેશે.

10 જૂન 2021 ના રોજ સૂર્યગ્રહણ અરુણાચલ પ્રદેશ અને ભારતના લડાખના કેટલાક વિસ્તારમાં દેખાશે.આ સૂર્યગ્રહણ આંશિક રીતે ઉત્તરપૂર્વ અમેરિકા,યુરોપ,એશિયા, એટલાન્ટિક મહાસાગરના ઉત્તરીય ભાગો માં જોવા મળશે જયારે ગ્રીનલેન્ડ, ઉત્તર કેનેડા અને રશિયા સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે.

આ સૂર્યગ્રહણ રીંગ ફિંગર,વલયાકાર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. ભારતમાં દેખાતું ન હોવાના કારણે ગ્રાહક નું સૂતક અવધિ માન્ય રહેશે નહીં. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ નું ખૂબ જ મહત્વ છે. આ સમયમાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી.

મેષ રાશિ
આ સમયગાળા દરમિયાન તમને વધારે ગુસ્સો આવશે. ખોટું કામ કરવા બદલ તમારી નિંદા થઈ શકે છે અને પૈસાનો યોગ્ય ઉપયોગ કરો.

વૃષભ રાશી
તમારી રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે. આ દરમિયાન તમારે તમારી કારકિર્દી અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે. તમારી એનર્જીને યોગ્ય દિશામાં વાપરો.

મિથુન રાશિ
ગ્રહણની અસર ના કારણે તમે અચાનક લાભ મેળવી શકો છો. કોઈપણ પ્રકારની અનૈતિક અને ગેરકાયદેસર ક્રિયાઓથી બચવું અને નાણાકીય બાબતો ની સાવધાની રાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.