માણસને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર પડે છે અને તેના માટે શરીરમાં ફેફસાની પણ જરૂર પડે છે. ધુમ્રપાન ના લીધે ફેફસા અને હૃદયને સૌથી વધારે તકલીફ પડે છે. તેના લીધે આપણને ફેફસામાં ગંભીર બીમારીઓ થઈ જાય છે.કદાચ તેના લીધે જીવનનો અંતિમ શ્વાસ લેવા જેવી સ્થિતિ પણ બની જતી હોય છે. નિકોટીન થી સિગરેટ બીડી વગેરે બને છે. નિકોટીન તમાકુના પાન માં હોય છે. સિગરેટ પીવાથી મગજને પણ તરત જ અસર થાય છે. તેમાં એવું એક તત્વ હોય છે જે શરીરને આનંદ આપે છે તેથી જ વ્યક્તિને વારંવાર ધુમ્રપાન કરવાની ઈચ્છા થાય છે
એક લીટર પાણીમાં ખાંડ નાખીને પાણી ને ઉકાળવા દેવું. પાણી ઉકળી જાય પછી તેમાં 2 ચમચી હળદર, આદુનો એક નાનો ટુકડો, 400 ગ્રામ લસણ અને 400 ગ્રામ ભૂરા રંગ ની ખાંડ નાખી દેવી ત્યારબાદ પાણીને ફરીથી ઉકાળવું. પાણી ઠંડુ થઈ ગયા પછી તેને કાચના વાસણમાં કાઢી ફ્રિઝમાં મૂકી દેવું. સવારે બ્રશ કર્યા બાદ બે ચમચી પીવું અને સાંજે ભોજન લીધા બાદ બે ચમચી પીવું. ફેફસા ની બધી જ ગંદકીને બહાર કાઢી દે શે.
સૌ પહેલા ગાજરને કાપી તેમાં થોડું પાણી નાખી તેને ગેસ પર રાખો અને તેને પકાવો. ગાજર પાક્યા પછી તેને મિક્સરમાં પીસી લો. થોડું ઘાટું પેસ્ટ જેવું બનશે. તેમાં મધ મિક્સ કરો. તેને કાચના વાસણમાં કાઢી ફ્રિજમાં સ્ટોર કરો. દિવસમાં આ મિશ્રણની ત્રણથી ચાર ચમચી પીવી. થોડાક જ દિવસમાં ફેફસાની ગંદકી બહાર નીકળી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.