આ માણસ જીવતા ઉંદરને ખાઈ રહ્યો છે, જુઓ વિડીયો

ચીન હંમેશા તેની અવનવી, અજીબ અને સાવ ચિતરી ચઢે તેવી વિચિત્રતાને લઈને ચર્ચામાં રહે છે. આજકાલ લોકોને જોઈને જ ખાવાનું ગળે ના ઉતરે તેવી એક ડિશનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ચીનમાં લોકો કઈ રીતે જીવતાં જ પ્રાણીઓની જયાફત ઉડાવે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ભોજન માટે પોતાની ડિશમાં વચ્ચે પાંચ છ જીવતા ઉંદરો અને ડિશની આજુબાજુમાં ટામેટાની સ્લાઈડ કરીને મૂકેલી છે. અને જેની સાથે તે ડ્રિક પણ કરી રહ્યો છે.

આ વય્ક્તિ પોતાની સ્પુન દ્વારા જીવતા ઉંદરને પકડીને એક પ્રવાહીમાં બોલીને તે મોમાં મૂકી રહ્યો છે. અને સાથે તે ડ્રીક પણ કરી રહ્યો છે.જેનો સમગ્ર વિડીયો અહીં નીચે જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર પોસ્ટ એક વીડિયોના માધ્યમથી બનાવામાં આવી છે. જેની અમે કોઈ પૃષ્ટિ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *