આ નાના દીકરાને છે આંખનું કેન્સર, પિતા છે સફાઈકર્મી, કોણ કરશે મદદ?

કળયુગમાં પણ માનવતા જોવા મળે છે, જેના ઘણા ઉદાહરણો સામે આવતા હોય છે. અવારનવાર ઘણા લોકોએ આ મદદ કરી અને ગરીબો પ્રત્યે આ લોકો દયાવાન થયા એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આજનો સમય એવો છે કે લોકોને હાલ ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, જેનું એકમાત્ર કારણ છે કે કોરોના વાયરસના કારણે મળેલું લોકડાઉન. કોરોના વાયરસના કારણે હજારો લાખો લોકો રોડ ઉપર આવી ગયા આ વાતના તમે દરેક લોકો સાક્ષી છો.

તો આવા સમયે આપણા જ લોકોને આપણે મદદરૂપ થઈએ એજ સૌથી મોટો ધર્મ છે અને સૌથી મોટી માનવતા છે, કોરોના વાયરસ મહામારીના કારણે સૌથી મોટો ફટકો ગરીબો પર પડી રહ્યો છે. લોકો પાસે સારવારના પણ પૈસા નથી. અહિયાં પણ એક એવા જ વ્યક્તિની વાત કરવાના છીએ જેને આજે મદદની સૌથી વધારે જરૂરીયાત ઉભી થઇ છે.

એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે પરંતુ એક વ્યક્તિની જિંદગી જરૂર બદલી શકે છે. તો મિત્રો ખાસ જણાવવાનું કે આ ફોટામાં નાનો બે વર્ષનો દીકરો છે. તે સાવ નાના ઘરનો છે. તેમની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે. તેમના પિતા સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમના માટે મોટું દવાખાનું આવ્યું છે આ બાળકને બંને આંખનું કેન્સર છે. કેન્સરથી પીડાય છે. તે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. તેમને કાંઈ માલ મિલકત કે બિઝનેસ નથી તેમનુ ગામ:તોતણીયાળા છે.

તેમના વતનુ મકાન પણ ગીરવે મૂકી એક લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચ કરેલો છે.તો આવા પરિવારને મિત્ર આપણે કમસેકમ એક દિવસના વ્યસનમાંથી બચાવીને માત્ર ૫૦ રૂપિયાથી 100 રૂપિયા આપવા એક માનવતાની અધિકાર સમજીને હું આપણા પાસે અપેક્ષા રાખું છું. તેમજ રૂબરૂ અથવા હોસ્પિટલ જઈને પણ યોગ્ય લાગે તો ભગવાન તમને જે અપાવે તે સહાય અથવા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર મારવા વિનંતી છે. મિત્રો આ જ સમય છે કે આપણે આપણા જ લોકોને અત્યારે મદદરૂપ થઈએ અને મોટી માનવતાનો ધર્મ નિભાવીએ.

નામ: લાભુભાઈ બચુભાઈ વાઘેલા

ગામ: તોતણીયાળા , તાલુકો.: વલભીપુર

સુરત એડ્રેસ: મકાન નં.૪, રૂમ નં.૧, શેરી નં.૧, કૃષ્ણનગર સોસાયટી, વ્રજ ચોક, સરથાણા જગાતનાકા, વરાછા.

Mo: 9537799509

બેન્ક એકાઉન્ટ નંબર:10911100031532

IFSC CODE:DCBL0000109

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *