નારીશક્તિનું ઉતમ ઉદાહરણ એવા ખોડલધામ મહિલા સમિતિના સુમિતાબેન કાપડિયાને જન્મદિનના ખુબખુબ અભિનંદન

એક નારીશક્તિ નું ઉતમ ઉદાહરણ અને મહિલા સંગઠન માં મહત્વ ની ભૂમિકા ભજવતા ખોડલધામ મહિલા સમિતિ નાં સુમિતાબેન કાપડિયા નો આજ જન્મદિનની ઢેર સારી શુભેચ્છાઓ ને અભિનંદન.

નારીશક્તિ નુ ઉતમ ઉદાહરણ કહી શકાય અને અનેક સામાજિક સંસ્થા માં જેઓ એ પગદડી જમાવી છે સેવા કરવામાં ક્યારેય પીછેહટ નથી કરી એવી અદકેરી મહિલા કહી સકાય એવા સુમિતાબેન નો આજ જન્મદિન છે.

ખોડલધામ સમાધાન પંચ રાજકોટ મા સેવા આપી હકારાત્મક અભિગમ અપનાવીને અનેક કેસો નિકાલ કરવામાં મા મહત્વની કામગીરી કરનાર કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો મા પોતાની કલા રજુ કરવામાં માહિર મહિલા સમિતિ ના સંગઠનમા એક વીરાંગના બની અનેક મહિલાઓ ને અદમ્ય ઉત્સાહથી પ્રેરણા, હિમ્મત ને માગૅદશૅન આપનારા પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન ની અપેક્ષાઓ વગર હરહમેશ તત્પર રહી સકારાત્મક વિચાર કરતા રહે છે.

દરેક લોકોની સાથે મળીને સેવાકીય પ્રવૃતિઓ મા સુગંધિત કાયૅ કરનાર સુમિતાબેન પંકજભાઈ કાપડીયા ના જન્મદિવસ નિમિતે ઢેર સારી શુભેચ્છાઓ ને અભિનંદન આપ આપના પરિવાર ને સમાજ નું નામ રોશન કરો માં ખોડલ આપને નિરામય સ્વાસ્થ્ય ને દિઘાઁયુષ્ય આપે એવી મંગલકામના કામના…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *