ગાંધીનગર(ગુજરાત): હાલમાં કેબિનેટ બેઠકમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંઓ દ્વારા નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે…
Trishul News Gujarati પરણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી, CM રૂપાણીએ કહ્યું- આરોપીઓને…ગાંધીનગર
ગાંધીનગરમાં નશામાં ભાન ભૂલી નરાધમે શ્વાન સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો
ગાંધીનગર(ગુજરાત): દારૂના નશામાં શેરથામાં એક વ્યક્તિએ શેરીના કુતરાને ક્રૃરતાથી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે શેરથામાં રહેતાં ગીતાબેન શૈલેષભાઈ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
Trishul News Gujarati ગાંધીનગરમાં નશામાં ભાન ભૂલી નરાધમે શ્વાન સાથે પાર કરી હેવાનિયતની તમામ હદોગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનના ઘર અને કારમાંથી ઝડપાયો વિદેશી દારુનો જથ્થો
ગાંધીનગર(ગુજરાત): રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં દારૂનું વેચાણ ન કરવાનું કહેવામાં આવે છે. પણ અવાર નવાર સ્થાનિક પોલીસ અથવા સ્ટેટ વિજીલન્સ દ્વારા રેડ પાડીને દારુના અડ્ડા પરથી…
Trishul News Gujarati ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનના ઘર અને કારમાંથી ઝડપાયો વિદેશી દારુનો જથ્થોફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલ
ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા…
Trishul News Gujarati ફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલCM રૂપાણીનું મુખ્યમંત્રી પદ ખતરામાં: પાટીદાર, કોળી, ઠાકોર બાદ હવે આ સમાજે માંગ્યું મુખ્યમંત્રી પદ
પાટીદાર, કોળી, ઠાકોર અને હવે આદિવાસીઓએ મુખ્યમંત્રી બને તે અંગેની માંગ ઉઠાવી છે. એટલું જ નહિ સાથે ગુજરાત રાજ્યમાં 16 ટકા વસ્તી આદિવાસી આદિવાસી સમાજ…
Trishul News Gujarati CM રૂપાણીનું મુખ્યમંત્રી પદ ખતરામાં: પાટીદાર, કોળી, ઠાકોર બાદ હવે આ સમાજે માંગ્યું મુખ્યમંત્રી પદઝાડા-ઊલટી થયાના ૧૩ કલાકમાં જ પિતા અને 3 વર્ષના દીકરાનું થયું મોત- જાણો કયાની છે ઘટના
ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગરમાં એક ચકચારી ઘટના બનવા પામી છે. જેમાં કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે.…
Trishul News Gujarati ઝાડા-ઊલટી થયાના ૧૩ કલાકમાં જ પિતા અને 3 વર્ષના દીકરાનું થયું મોત- જાણો કયાની છે ઘટનાવધુ એક યુવાન લૂંટેરી દુલ્હનના માયા જાળમાં ફસાયો, સ્વરૂપવાન યુવતી અઠવાડિયામાં જ બધું લઈને થઈ ગયાબ
ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટેરી દુલ્હનનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. લગ્નના બહાને લુંટ કરીને ભાગી જતી હોય છે. આ દરમિયાન ફરીવાર લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી…
Trishul News Gujarati વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનના માયા જાળમાં ફસાયો, સ્વરૂપવાન યુવતી અઠવાડિયામાં જ બધું લઈને થઈ ગયાબગાંધીનગર પાસે બિલ્ડિંગના ભોંયરામાંથી ઝડપાયું હુક્કાબાર: 11 નબીરાની ધરપકડ
આજકાલ પોલીસ દ્વારા ઘણા કુટણખાના અને દારૂના અડ્ડામાં દરોડા પાડવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરના કોબા નજીક આવેલ એક કોમર્શિયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ચાલતા હુક્કાબાર પર…
Trishul News Gujarati ગાંધીનગર પાસે બિલ્ડિંગના ભોંયરામાંથી ઝડપાયું હુક્કાબાર: 11 નબીરાની ધરપકડકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાતની મુલાકાતે, કઈક નવા-જૂની થવાના એંધાણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને…
Trishul News Gujarati કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાતની મુલાકાતે, કઈક નવા-જૂની થવાના એંધાણગુજરાતના 1 કરોડથી વધુ લોકો જે નદીનું પાણી પીવે છે તેના 8 સેમ્પલ લેવાયા, બધામાં કોરોના પોઝિટિવ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati ગુજરાતના 1 કરોડથી વધુ લોકો જે નદીનું પાણી પીવે છે તેના 8 સેમ્પલ લેવાયા, બધામાં કોરોના પોઝિટિવઅરવિંદ કેજરીવાલ બાદ હવે અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. આગામી તારીખ 19 જુન અને 21 જુન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર એવા…
Trishul News Gujarati અરવિંદ કેજરીવાલ બાદ હવે અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણઅઢી મહિનામાં એક જ બાળકનું બે વાર થયું અપહરણ અને… સમગ્ર ઘટના જાણી પોલીસ પણ ગોટે ચડી
તાજેતરમાં એક રુવાડા ઉભા કરી દેતી ઘટના બનવા પામી છે. જેમાં અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ…
Trishul News Gujarati અઢી મહિનામાં એક જ બાળકનું બે વાર થયું અપહરણ અને… સમગ્ર ઘટના જાણી પોલીસ પણ ગોટે ચડી