રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતમાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપાય છે. બૂટલેગરો પણ ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક નવા નવા કીમિયાઓ અપનાવે છે. તો પોલીસ…
Trishul News Gujarati News દારૂ સંતાડવા રાજકોટના બૂટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથુંગુજરાત
મહિલાનું માથું કચડી પસાર થઇ ગયો ટ્રક – વિચલિત કરશે મોતનો આ LIVE વિડીયો
મહિસાગર(ગુજરાત): અકસ્માતની વિચલીત ઘટના મહિસાગર જિલ્લાના લુણાવાડામાં જોવા મળી છે. એક્ટિવા ચાલક મહિલાને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા…
Trishul News Gujarati News મહિલાનું માથું કચડી પસાર થઇ ગયો ટ્રક – વિચલિત કરશે મોતનો આ LIVE વિડીયોચોથા માળે ગેલેરીમાં રમતો 5 વર્ષનો બાળક નીચે પટકાયો- જુઓ કેવી ચમત્કારી રીતે થયો બચાવ
અંક્લેશ્વર(ગુજરાત): અંકલેશ્વરમાંથી એક ચ્કાવ્નારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળીયાના મુળજી કલ્યાણ ટાવરના 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના આસપાસ 5 વર્ષનો…
Trishul News Gujarati News ચોથા માળે ગેલેરીમાં રમતો 5 વર્ષનો બાળક નીચે પટકાયો- જુઓ કેવી ચમત્કારી રીતે થયો બચાવરાજકોટના વનિતાબેન બન્યા દેશના સૌથી શ્રેષ્ઠ શિક્ષક: સાચી રાહ બતાવી સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને કર્યા ઉજ્જવળ
આવતીકાલે એટલે કે, 5 સપ્ટેમ્બરનાં રોજ બાળકો ‘શિક્ષક દિન’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવૉર્ડની યાદી જાહેર કરવામાં આવી…
Trishul News Gujarati News રાજકોટના વનિતાબેન બન્યા દેશના સૌથી શ્રેષ્ઠ શિક્ષક: સાચી રાહ બતાવી સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને કર્યા ઉજ્જવળજુઓ કેવીરીતે સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક રમી રહેલી બાળકી પર ચડાવી દીધી કાર – ઘટના CCTV માં કેદ
સુરત(ગુજરાત): એક 6 વર્ષની બાળકીને સુરત સિંગણપોર ચાર રસ્તા નજીક જીપના ચાલકે કચડી નાખી હતી. આ ઘટનાના CCTV માં કેદ થઇ હતી. CCTV સામે આવતા…
Trishul News Gujarati News જુઓ કેવીરીતે સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક રમી રહેલી બાળકી પર ચડાવી દીધી કાર – ઘટના CCTV માં કેદજનતા પર મોંઘવારીનો માર યથાવત: સિંગતેલ અને કપાસિયાના તેલમાં ઝીંકવામાં આવ્યો આટલા રૂપિયાનો વધારો
સાતમ આઠમ નિમિત્તે છ દિવસ તેલ બજારમાં તમામ વ્યવહારો બંધ રહ્યા હતા. ત્યાર બાદ આજે તેલનો ધંધો ફરી ધમધમતો થયો છે અને બજાર ખુલતાની સાથે…
Trishul News Gujarati News જનતા પર મોંઘવારીનો માર યથાવત: સિંગતેલ અને કપાસિયાના તેલમાં ઝીંકવામાં આવ્યો આટલા રૂપિયાનો વધારોવ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને હળવદના કાલોલમાં આધેડે ઝેરી દવા પી મોતને કર્યું વ્હાલું
હળવદ(ગુજરાત): વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડ આપઘાતનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. હળવદના કલોલ ખાતે આધેડે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને હળવદ લાવવામાં આવ્યાં…
Trishul News Gujarati News વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને હળવદના કાલોલમાં આધેડે ઝેરી દવા પી મોતને કર્યું વ્હાલુંનાનાભાઈનાં મોત અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા છેવટે કંટાળીને મોટાભાઈએ કર્યો આપઘાત- કોણ છે જવાબદાર?
આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી ણ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શામળાજી નજીક આવેલ…
Trishul News Gujarati News નાનાભાઈનાં મોત અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા છેવટે કંટાળીને મોટાભાઈએ કર્યો આપઘાત- કોણ છે જવાબદાર?ગાંધીના ગુજરાતમાં ખાખી વર્દીની દાદાગીરી આવી સામે: આર્મી જવાનને પોલીસકર્મીઓએ લાકડી વડે માર્યો ઢોરમાર- જુઓ વિડીયો
ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે પોલીસકર્મીઓએ એક આર્મી જવાનને ખરાબ રીતે માર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર…
Trishul News Gujarati News ગાંધીના ગુજરાતમાં ખાખી વર્દીની દાદાગીરી આવી સામે: આર્મી જવાનને પોલીસકર્મીઓએ લાકડી વડે માર્યો ઢોરમાર- જુઓ વિડીયોપોલીસને પણ ધોળા દિવસે અંધારા આવી જાય તેવી ઘટના સુરતમાં ઘટી- 12 વર્ષના ટેણિયાએ એવું કારસ્તાન કર્યું કે…
સુરત(ગુજરાત): હાલ સુરતમાં એક પછી એક એવા ક્રાઈમ થઈ રહ્યા છે કે જાણીને પોલીસ પણ ચોકી ઉઠે છે. ત્યારે ફરીવાર ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી…
Trishul News Gujarati News પોલીસને પણ ધોળા દિવસે અંધારા આવી જાય તેવી ઘટના સુરતમાં ઘટી- 12 વર્ષના ટેણિયાએ એવું કારસ્તાન કર્યું કે…સુરતમાં ચાર બહેનોના એકના એક ભાઈએ લીધા અંતિમ શ્વાસ- છ દિવસ પહેલા થયો હતો ગંભીર અક્સ્માત
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તાપી જિલ્લામાં ડોલવણના ગાંધી ઓવારા નજીક બેફામ કારની અડફેટે ઘવાયેલા…
Trishul News Gujarati News સુરતમાં ચાર બહેનોના એકના એક ભાઈએ લીધા અંતિમ શ્વાસ- છ દિવસ પહેલા થયો હતો ગંભીર અક્સ્માતઉમતા નજીક કાર પરથી કાબુ ગુમાવતા ટ્રક સાથે સર્જાયો અકસ્માત, એકનું મોત 3 ઈજાગ્રસ્ત
મહેસાણા(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ગુજરાતમાં ગંભીર અકસ્માત સર્જાયો…
Trishul News Gujarati News ઉમતા નજીક કાર પરથી કાબુ ગુમાવતા ટ્રક સાથે સર્જાયો અકસ્માત, એકનું મોત 3 ઈજાગ્રસ્ત