ભરૂચ(Bharuch): શહેરના આમોદ(Amod) નજીક ઢાઢર નદી(Dhadhar river)માં 20 મગરો(20 crocodiles)નું ટોળું જોઈ સ્થાનિકો ગભરાઈ ગયા, ઢાઢર નદીમાં મગરોના ટોળાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા.…
Trishul News Gujarati ભરૂચની ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતા પંથકમાં મચ્યો હાહાકાર – જુઓ ઐતિહાસિક ઘટના નો વિડીયોભરૂચ
સુરતના યુવાધનના હાથે પહોચે એ પહેલા જ પોલીસે લાખોનું MD ડ્રગ્સ જપ્ત કર્યું
ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક(Ankleshwar Rural Police Station)ની હદમાંથી પકડાયેલા એમ.ડી.ડ્રગ્સ (M.D. Drugs) મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસ(Surat SOG Police) દ્વારા ઝડપી…
Trishul News Gujarati સુરતના યુવાધનના હાથે પહોચે એ પહેલા જ પોલીસે લાખોનું MD ડ્રગ્સ જપ્ત કર્યુંગુજરાતનું એવું ગામ જ્યાં દેશી દારૂથી હોળીનો અભિષેક કરાય છે- હોળીના આગલા દિવસે હોલિકા દહન પાછળ આ છે રહસ્ય
વણખૂંટા(ગુજરાત): હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઈતિહાસ છે. જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે. એક લોકવાયકા મુજબ કહેવાય છે કે, ધણા વર્ષ…
Trishul News Gujarati ગુજરાતનું એવું ગામ જ્યાં દેશી દારૂથી હોળીનો અભિષેક કરાય છે- હોળીના આગલા દિવસે હોલિકા દહન પાછળ આ છે રહસ્યપતંગની દોરી એ તોડી જિંદગીની દોર- એક્ટિવા લઈને નીકળેલી મહિલાનું ગળું કપાતાં નીપજ્યું કરુણ મોત
ભરૂચ(Bharuch): શહેરના ઝાડેશ્વર(Zadeshwar) ખાતે આવેલ અરુણોદય બંગલોઝમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન તેના…
Trishul News Gujarati પતંગની દોરી એ તોડી જિંદગીની દોર- એક્ટિવા લઈને નીકળેલી મહિલાનું ગળું કપાતાં નીપજ્યું કરુણ મોતભરૂચ નજીક CNG પંપ પર ગેસ રિફિલિંગ કરાવી રહેલ કારમાં અચાનક જ ભયંકર બ્લાસ્ટ થતા…
ગુજરાત: દિવાળીના તહેવારો (Diwali festivals) ની હજુ શરૂઆત નથી થઇ ત્યાં તો ભરૂચ (Bharuch) માં આગ તથા ધૂમધડાકાની ઘટનાઓ શરૂ થઈ ચુકી છે. આજથી 2…
Trishul News Gujarati ભરૂચ નજીક CNG પંપ પર ગેસ રિફિલિંગ કરાવી રહેલ કારમાં અચાનક જ ભયંકર બ્લાસ્ટ થતા…કેબલ બ્રિજ બાદ ભરૂચને મળવા જઈ રહ્યું છે વધુ એક નવું નજરાણું: કરોડોના ખર્ચે નિર્માણ પામશે દેશનો સૌપ્રથમ 8 લેનનો બ્રિજ
ભરૂચ (ગુજરાત): કેન્દ્રિય માર્ગ પરિવહન તથા રાજ્યમાર્ગ મંત્રી (Minister of Road Transport and Highways) નિતીન ગડકરી (Nitin Gadkari) દ્વારા મુંબઇ (Mumbai) થી દિલ્હી (Delhi) ને…
Trishul News Gujarati કેબલ બ્રિજ બાદ ભરૂચને મળવા જઈ રહ્યું છે વધુ એક નવું નજરાણું: કરોડોના ખર્ચે નિર્માણ પામશે દેશનો સૌપ્રથમ 8 લેનનો બ્રિજસુરતથી જતી ‘જય ગોપાલ’ સ્લીપિંગ કોચમાં થયું ફાયરીંગ, 2 થી 2.5 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ
ભરૂચ(ગુજરાત): આજકાલ અવારનવાર અસામાજિક તત્વો લોકોમાં સતત લૂંટ ચલાવી રહ્યા છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા જોતા હશો કે, અજાણ્યો શખ્સ…
Trishul News Gujarati સુરતથી જતી ‘જય ગોપાલ’ સ્લીપિંગ કોચમાં થયું ફાયરીંગ, 2 થી 2.5 કરોડના હીરાની લૂંટનો પ્રયાસઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો… રક્ષાબંધનનો પવિત્ર દિવસ માતમમાં ફેરવાયો
ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચમાંથી એક રુવાડા બેઠા કરી દેતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે એક કરૂણ ઘટના બનવા પામી છે. એક…
Trishul News Gujarati ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો… રક્ષાબંધનનો પવિત્ર દિવસ માતમમાં ફેરવાયોદર્દનાક હત્યાનો LIVE વિડીયો કેમેરામાં કેદ- યુવક કરગરતો રહ્યો પણ 18 ઘા જીંકી ગળું કાપી નાખ્યું
ભરૂચ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે રાતે જાહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનને દોડાવીને કરાયેલી ઘાતકી હત્યાના…
Trishul News Gujarati દર્દનાક હત્યાનો LIVE વિડીયો કેમેરામાં કેદ- યુવક કરગરતો રહ્યો પણ 18 ઘા જીંકી ગળું કાપી નાખ્યુંપત્નીના આડા સંબંધોની પતિને જાણ થતા લીધો એવો નિર્ણય કે.., જાણીને રુંવાડા ઉભા થઇ જશે
ભરૂચ (ગુજરાત): ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલા સારસા ગામના નાળા પાસે ગત મહિને જીપ અને બાઇક વચ્ચે એક અકસ્માત થયો હતો, જેમાં બાઇકસવારના માતાનું…
Trishul News Gujarati પત્નીના આડા સંબંધોની પતિને જાણ થતા લીધો એવો નિર્ણય કે.., જાણીને રુંવાડા ઉભા થઇ જશેભરૂચના હીરાપોર ગેસ સબ સ્ટેશન નજીક વિશાળ કિંગ કોબ્રા આવી જતાં જીવદયા પ્રેમીએ કર્યું સફળ રેસ્ક્યુ
ભરૂચ(ગુજરાત): અવારનવાર સાપના ડંખના બનાવો જોવા મળે છે. તેમાં હજારો લોકોના મૃત્યુ થતા હોય છે. ત્યારે એક ચોકાવનારો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો છે. જ્યાં એક જીવદયા…
Trishul News Gujarati ભરૂચના હીરાપોર ગેસ સબ સ્ટેશન નજીક વિશાળ કિંગ કોબ્રા આવી જતાં જીવદયા પ્રેમીએ કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર નેશનલ હાઇવે નજીક બુટલેગરની કારને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્તને પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો
ભરૂચ(ગુજરાત): વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલી પી.આઈ.કંપની સામેની પલ્સ હોટલ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી મળી આવ્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ…
Trishul News Gujarati અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક બુટલેગરની કારને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્તને પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો